________________
તેમનું રૂપ કાંતિ આભુષણ વિગેરે. પિશાચ—આ દેવો અત્યંત રૂપવાન અને હાથે ને ગ્રીવામાં રત્નના આભુષણે ધરનાર છે.
ભૂત–આ દેવ સ્વરૂપવંત, સમ્ય કાંતિવાળા, અને શરીરે વિવિધ પ્રકારના વિલેપન કરે છે. - ચક્ષ–આ દેવે ગંભિર સ્વભાવવાળા, પ્રિયદશી, તથા હાથ પગના તળીયાં, નખ, તાળવું, જીભ, હોઠ લાલ હોય છે, તેઓ દેદીપ્યમાન મુકુટ ધારણ કરે છે.
રાક્ષસઆ દેવો સ્વભાવે ભયંકર, દર્શને ભયંકર, જોતાં ભય ઉપજે, વિકરાળ, રક્ત તથા લાંબા હોઠવાળા અને તપનીય આભુષણ ધારણ કરે છે. - કિન્નર—આ દેવનું દર્શન સેમ્ય છે, તેમનું અધિક રૂપ શેભા છે ને મસ્તકે મુકુટ છે. - પુિરૂષ--આ દેના સાથળ અને ભુજાઓમાં રૂ૫ શભા છે, તથા મુખની અધિક કાંતિ છે, તેમ નાના પ્રકારના આભરણ ભુષણ ધારણ કરનારા છે.
મહારગ–આ દેવેન વેગ અત્યંત છે, જેમનું દર્શન સૌમ્ય છે, મોટા શરીરવાળા ને સકંધને ગ્રીવા જેની વિસ્તારવંત છે, વિચિત્ર પ્રકારના આભરણ ભુષણ ધારણ કરનારા છે.
ગાંધર્વ–આ દેવે પ્રીય દર્શનીય, સ્વરૂપવંત, સુસ્વરવાળા અને મસ્તકે મુકુટ તથા હાર ભુષણ ધરનારા છે. ( આ પ્રમાણે આઠે વ્યંતરદેવોની રૂપ, કાંતિ, આભુષણ વિગેરે હકીકત જાણવી.
આઠે વ્યંતરના જુદા જુદા ૧૭ર ભેદ - પિશાચના ૧૫ ભેદ–૧ કુણ્ડ, ૨ પટકા, ૩ જોષા, ૪ અહિકા, પ કાળા, ૬ મહાકાળી, ૭ ચક્ષા, ૮ અક્ષા, ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org