________________
( ૧૦ ) તાલપિશાચ, ૧૦ મુખર પિશાચ, ૧૧ અસ્તારકા, ૧૨ દેહા, ૧૩ મહાદેહા, ૧૪ ટૂદશ્રીકા, ૧૫ વનપિશાચા.
ભૂતના ૯ ભેદ–૧ સ્વરૂપા, ૨ પ્રતિરૂપા, ૩ અતિરૂપા, ૪ ભૂતાત્મા, પ સ્કંદિકા, ૬ મહાત્કંદિકા, ૭ મહાવેગ, ૮ પ્રતિછત્રા ૯ આકાશગા.
યક્ષના ૧૩ ભેદ–૧ પૂર્ણભદ્રા, ૨ માણિભદ્રા, ૩ સ્વતભદ્ર, ૪ હરિભદ્ર, પ સુમને ભદ્ર, ૬ વ્યતિપાત ભદ્ર, ૭ સુભદ્રા, ૮ સર્વતે ભદ્રા, મનુષ્ય પક્ષા, ૧૦ ધનાધિપતિ, ૧૧ ધનહરા, ૧૨ રૂપયક્ષા, ૧૩ યક્ષેતમા.
રાક્ષસના ૭ ભેદ–૧ ભીમા, ૨ મહાભીમા, ૩ વિદના, ૪ વિનાયકા, ૫ જળરાક્ષસ, ૬ રાક્ષસ રાક્ષસ, છ બ્રહ્મરાક્ષસા.
કિન્નરના ૧૦ ભેદ–૧ કિન્નરા, રનિંપુરૂષા, ૩કિંમપુરૂષોત્તમા, ૪ હદયંગમ, પ રૂપશાલિન, ૬ અનિંદિતા, ૭ કિનારેzમા, ૮ મનેરમા, ૯ રતિપ્રિયા, ૧૦ રતિશ્રેષ્ઠા.
કિપુરૂષના ૧૦ ભેદ–૧ પુરૂષા, ૨ સંપુરૂષા, ૩ મહાપુરૂષા, ૪ પુરૂષવૃષભા, ૫ પુરૂષોત્તમ, ૬ અતિપુરૂષા, ૭ મહાદેવ, ૮ મરૂતા, ૯ મેરૂપ્રભા, ૧૦ યશવંતા.
મહારગના ૧૦ ભેદ–૧ ભુયંગા, ૨ ભેગશાલિન, ૩ મહાકાયા, ૪ અતિકાયા, ૫ સ્કધશાખીન, ૬ મને રમા, ૭ મહાવેગા, ૮ મહેશ્વાક્ષા, ૯ મેરૂકાંતા, ૧૦ ભાસ્વત.
ગાંધર્વના ૧૨ ભેદ–૧ હાહા, ૨ હ૭, ૩ તંબુરવ,૪નારદા, ૫ ષિ-વાદકા, ૬ ભૂતવાદકા, ૭ કાદંબા, ૮ મહાકાદંબા, ૯ રેવતા, ૧૦ વિશ્વાવસવ, ૧૧ ગીતરતિ, ૧૨ ગીતયશા.
કુલ ૮૯ થયા તે પર્યાપ્તા અને ૮૪ અપર્યાપ્તા બન્ને મળી ૧૭૨ ભેદ થયા.
આ ઉપર જણાવ્યા તે આઠે વ્યંતર દેવોના સર્વે એકસોબોતેર (૧૭૨) ઉત્તર ભેદ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org