________________
( ૩૦ ). અઢી દ્વિીપની બહાર જન્મ મરણ નથી.
મનુષ્ય ક્ષેત્રને –(અઢીદ્વીપને) વીંટી રહેલે સુવર્ણમય ૧૭૨૧ જોજન ઊંચે મનુષ્યત્તર પર્વત છે, ત્યાં સુધી જ મનુષ્યનું જન્મ મરણ થાય છે, તેથી બહાર મનુષ્યનું જન્મ મરણ થતુ નથી, કદાપી કેઈ દેવ પૂર્વભવના વૈરથી અઢીદ્વીપ બહાર ઊપાડી લઈ જાય, અથવા ગર્ભણ સ્ત્રીને લઈ જાય, પરંતુ ત્યાં જન્મ મરણ ત્રિકાલે થાય જ નહિ.
વિદ્યાચારણ તથા જંઘાચાર–નંદીશ્વર દ્વીપ તથા રૂચકાદિ દ્વીપે જાત્રા કરવા સારૂ જાય છે, પણ તેઓ મનુષ્ય લેકમાં પાછા આવીને જ મરે, તે માટે મનુષ્યક્ષેત્ર સાર્થક છે.
આટલી વસ્તુઓ મનુષ્ય ક્ષેત્રમાં હેય–નદી, કહ, મેઘ, મેઘને ગરવ, બાદર અગ્નિ, તીર્થકર, ચક્રવતી, વાસુદેવ, બળદેવ, અને બીજા પણ સામાન્ય મનુષ્ય, તેના જન્મ અને મરણ, તથા–મુહૂર્ત, પ્રહર, દિવસ, ચંદ્ર સૂર્યને પરિવેષ, વિજળી, ચય, અપચય, અને ઉપરાગ એટલા પદાર્થો મનુષ્યક્ષેત્રમાં જ (અઢીદ્વિીપમાં) હોય બહાર ન હોય, એવું નરક્ષેત્રના સ્વભાવનું વિશેષપણે જાણવું.
આ મનુષ્યક્ષેત્રમાં કુલ ગર્ભજ મનુષ્ય –અઢીદ્વીપ પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં કુલ ગર્ભજ મનુષ્યોની સંખ્યા નીચે પ્રમાણે (૨૯) આંકની છે.
(૭૯૨૨૮૧,૬૨૫૧૪૨૬,૪૩૩૭૫૪,૫૪૩૫૦૩૩૬)આમાં ૨૭ ભાગે સ્ત્રી ને એક ભાગના પુરૂષ હાય.
કયા છ મનુષ્યગતિમાં આવે-સાતમી નર્કના નારકી, તેઉકાય, વાઉકાય, અસંખ્યાતા આયુષ્યવાળા યુગળીયા મનુષ્ય, તથા તીર્થંચ યુગલીયા. એ સિવાય બાકીના સમુઈિમ અને ગર્ભજ તીચ તથા સમૂર્ણિમ અને ગર્ભજ મનુષ્ય, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, નવાણું પર્યાપ્તા દેવતા, અને છઠ્ઠી નર્ક
ભાગે સીમા
અધ્યગતિમ આયુષ્યવાળા ગામ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org