________________
( ૩૫ ) વાય તે વટેળીઓ વાયુ, જેનાથી ઝાડ વિગેરે પડી જાય તે મહા વાયુ, હળવે હળવે વાય તે સુધ વાયુ, ગણ ગણાટ કરતે વાય તે ગુજ વાયુ, જેના આધારે દેવાના વિમાને રહ્યા છે તે ઘન વાયુ અને તન વાયુ ઈત્યાદિક વાઉકાયના ભેદ છે.
વનસ્પતિકાયના ભેદ–એક સાધારણ વનસ્પતિકાય અને બીજી પ્રત્યેક વનસ્પતિકાય એમ બે ભેદો છે.
જે જવાનું અનંત જીવો વચે એક શરીર હોય તે સાધારણ
સાધારણ વનસ્પતિકાય–સર્વે જાતિના કંદમૂળ, નવા ઉગતા અંકૂરા, ઝીણી ઝીણી નવપલવ કુંપળીઓ, પાંચ જાતિની સેવાળ, ચોમાસામાં છત્રાકારે થાય છે તે બિલાડીના ટોપ, લીલુ આદુ, હળદર, કરે એ ત્રણે આત્રીક છે, રાતડીયાં, મેથ, વથુલા (એક જાતની ભાજી) થેગ અને પાલિકાની ભાજી ઈત્યાદિક ઘણું ભેદો છે તેમ
સર્વે જાતના કુણું ફળે–જેને કણસલે ગુપ્ત હોય તેવા સેદિકના પાંદડા, યુવર, કુંવરના પાઠા, લીલે ગુગળ અને ગળે પ્રમુખ જે વાવવાથી—ઊગે તે સાધારણ વનસ્પતિકાય કહીયે,
વળી જેની નસો, સાંધા અને ગાંઠે ન દેખાતી હોય, તેમ ભાગવાથી બે ભાગ સરખા થાય, તથા તંતુ રહિત હોય અને છેદીને વાવવાથી ઊગે તે સાધારણ વનસ્પતિકાય કહેવાય અને તેથી જે વિપરીત હોય તેને પ્રત્યેક વનસ્પતિકાય કહીયે.
સાધારણ વસ્પતિકાય જીવે છે પ્રકારે હોય છે. અબીજ—કરિટક નાગવલ્લી વિગેરેના અગ્રભાગ વાવવાથી ઊગે તે. મૂળબીજ–જેના મૂળ વાવવાથી ઊગે તે ઊત્પલકંદ, કેળ વિગેરે. સ્કંધબીજ–જેની ડાળી વાવવાથી ઊગે તે શલ્લકી, અરણ વિગેરે. પર્વબીજ–જેની ગાંઠ વાવવાથી ઊગે તે શેલડી, વાંસ, નેતર વિ. બીજરૂહ–જેના બીજ વાવવાથી ઊગે તે ડાંગર વિગેરે ધાન્ય. સમૂર્ણિમ–જે વાવ્યા વિના પણ ઊગે તે સંગડાં વિગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org