________________
( ૩૮ ) પાંચ સૂક્ષ્મ સ્થાવરત્યેક વનસ્પતિકાય મુકીને પૃથ્વી આદિ પાંચ સૂક્ષ્મ સ્થાવરે ચૌદરાજલકમાં રહેલા છે, તેઓ અંતર મુહૂર્તના આયુષ્યવાળા છે, અને આખે ન દેખાય તેવા તેમ બાન્યા બળે નહિ, છેદ્યા છેદાય નહિ, અને કેઈના ઉપયોગમાં આવે નહિ તેવા છે.
પ્રસંગે પાંચ સ્થાવરે જીનું પ્રમાણ પૃથ્વીકાય જીવ-આંબળાસં પૃથ્વિકા, જીવ જે કહેવાય,
પારેવા “અંગ” પુરના, જીવ ન જંબૂમાય. જળબિંદ જીવ-જળનું એક બિંદુ જહીં, કહી જીવની કાય,
સરસવ માન શરીરના, સહિ ન જ બસમાય.
“ જ્યાં જળ હોય ત્યાં છકાય સંભવે. ” गाथा-जत्थ जलं तत्थ वणं, जत्थ वणं तत्थ निच्छिओ अग्गी।
तेऊ वाउ सह गया, तसाय पञ्चख्खया चेव ॥१॥ પાણુંમાં છકાય–જ્યાં જળ છે ત્યાં વન વન્દી, વલ્હી ત્યાં વાયુ લાર,
પુરા ત્રસ ત્યાં પ્રત્યક્ષ છે, છકાય હું જળ ધાર. અલાહબાદમાં કેપટન સ્કેસ બીએ એક પાણિના બિંદમાં ૩૬૪૫૦ ત્રસ જીવે દુબીન દ્વારાએ કહ્યા છે. ૩૬૪૫૦ ત્રસ જીવો–એક જ જળ બિંદુ વિષે, ત્રસ જીવેની જાણ,
છત્રીશ સહસ ચારસો, પચ્ચાસનું પ્રમાણ એક પિસ્ટની ટિકીટ જેટલા પાણીમાં ત્રસજીનું માન. ૨૫૦૦૦૦૦૦ ત્રસજીવો–પિસ્ટ ટિકીટ પાણીમાં, માગું વ્યસનું માપ,
અઢી કોડ તે આખીયા, અસંખ્યતેના આપ. એક રતલ ચામાં ૧૭૦૦૦ જતુને નાશ. ૧૭૦૦૦ જંતુનાશ-સત્તર સહસ જતુ તણે, નિશ્ચય નાશ આપેર;
જલપ્યું “ જેન” બેડલે, જે ચા રતલે ઝેર. અગ્નિકાય જીવ-અંટી સમ કણ અગ્નિ વિષે, જે જે જલ્પાય;
ખસખસ સમના તે ખરે, જરી ન જંબૂ” માય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org