________________
( ૪૨ ) (આ જીવનું પાણીમાં હાથને ખેંચી જાય એટલું બળ હોય છે.) અને મઘર વિગેરે.
સ્થળચર–ચાર પગવાળા ચતુષ્પદ જાણવા, પેટવડે ચાલે તે ઉરપરીસર્પ, ભુજથી ચાલે તે ભુજપરીસર્પ જાણવા.
ઉરપરિસર્પ–સર્પ, અજગર, શીતળા આંધળી ચાકણ વિગેરે. ભુજપરિસર્પ–નેળીયા, ઉંદર, ખીસકેલી, શે વિગેરે. ખેચર–જે આકાશમાં ઉડે તે (તેને ચાર ભેદ છે.) ૧ પિપટ, પારેવા, ચકલાં, કુકડા, મેર વિગેરે તે રૂવાંટાની
પાંખવાળા. ૨ વડવાગોળ, ચામાચીડીયાં વિટ ચાંભડાની પાંખવાળા. ૩ સમુત્પક્ષી જેની પાંખે બેસતાં સુતાં સંકેચાયેલી રહે છે. ૪ વિત્વપક્ષી જેની પાંખે હંમેશાં વિસ્તારેલી રહે છે,
આ બે જાતિનાં પક્ષીઓ અહીદ્વીપની બહાર હોવાથી
તે લોકમાં અપ્રસિદ્ધ છે. ઉપર પ્રમાણે-પાંચ સૂક્ષમ સ્થાવર, પાંચ બાદર સ્થાવર, એક પ્રત્યેક વનસ્પિતિકાય તે અગિયાર પર્યાપ્તા અને અગિયાર અપ
સા મળી બાવીશ થયા, ત્રણ વિગતેંદ્રિના પર્યાપ્ત ને અપર્યાપ્તા મળી અઠાવીશ ભેદ થયા, જળચર, સ્થળચર, ખેચર, ઉરપરિસર્ષ ભુજપરિસર્પ, એ પાંચના ગર્ભજ અને સમૃઈિમ મળી દશ અને તેના પર્યાય અને અપર્યાપ્તા મળી વિશ ભેદ થયા, તે ઉપરના અઠાવીશ સાથે મેળવતાં તીર્થંચના ૪૮ ભેદ જાણવા
તેમની ગતિ આગતિ. પૃથ્વીકાય, વનસ્પતિકાય, અપકાય—એ ત્રણ દંડકના વિષે સાત નારકી સિવાય, તેવીશે દંડકના આ કૃતકર્મ અનુસાર પ્રમાણે આવીને ઉપજે. - દશપદના વિષે–(પાંચ સ્થાવર, ત્રણ વિગતેંદ્રિ, ગજ તર્યચ-મનુષ્ય ) પૃથ્વી, આઉ, વનસ્પનિ એ ત્રણ દંકના જી જઈ ઉપજે.
તેઉવાહની આગતિ–પૃથ્વીકાયાદિક દશપદના નીકળ્યા જીવે તેઉકાય અને વાઉકાયમાં આવી ઉપજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org