________________
(ર૭) મનુષ્યના ભેદનું વર્ણન.
મનહર છંદ પંદર છે કર્મ ભૂમિ ત્રીશ ત્યું અકર્મ ભૂમિ,
છપન્ન અંતર દ્વીપે એકસો ને એકએ; પહેલા પર્યાપ્તા કહ્યા અપર્યાપ્ત બીજા એમ,
ઉપરના કહ્યા તેમ એકસો ને એકએ. તેના ચદ સ્થાને ત્રીજા ઉપજે છે મનુષ્ય તે,
આઠ પ્રાણે સમૃષ્ઠિમ એકસે ને એકએ; એક ને એક એક તી ભેદે મનુ લલિત,
ત્રણસો ને ત્રણ ભેદે વર્ણવ્યા વિવેકએ. ૧
આ એકસે ત્રણ ભેદનો ખુલાસે. પંદર કર્મ ભૂમિ-પાંચ ભરત, પાચ ઐરાવત અને પાંચ મહાવિદેહ એ પંદર છે, જ્યાં ચપુ, સુડી, કાતર, છરી વિગેરે લેઢાના હથીઆરે છે તે અસી, ખડીયા, કલમ, કાગળ વિગેરે છે મસી, કેશ, કુવાડા, કેદાળી, પાવડા વિગેરે છે તે કષી, આ અસી, મસી, કષી ત્રણથી જ્યાં આજીવીકા ચાલે તે કર્મભૂમિ કહેવાય. - ત્રીશ અકર્મભૂમિ–આ ઊપરના સાધને શિવાય, એટલે કંઇપણ ધધ કર્યા વિના આજીવીકા ચાલે (તેમને દેવતાધીe દશજાતિના કલ્પવૃક્ષે સેવે વસ્તુ પુરે. ) તેને અકર્મ ભૂમિ કહીયે, તેના નામ-પાંચ હિમવંત, પાંચ ઍરણ્યવંત, પાંચ હરીવર્ષ, પાંચ રમ્ય, પાંચ દેવમુરૂ, અને પાંચ ઉત્તરકુરૂ એમ ત્રીશ ક્ષેત્રો છે.
છપ્પન અંતરદ્વીપ-જંબુદ્વીપની દક્ષિણે હિમવંત અને ઉત્તરે શિખરી પર્વત છે, તે દરેકની પૂર્વ-પશ્ચિમ બે બે દાઢા (ગજદંતા) લવણ સમુદ્રમાં ગયેલી છે, તે બે પર્વતની આઠ દાઢા થઈ તે અકેકી દાઢા ઉપર સાત-સાત યુગળીયાનાં ક્ષેત્રે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org