________________
( ૧૬ ) જેજન ઉંચાઈમાં છે, તે સર્વે શિખામાંહે ચાલે છે–પણ સ્ફટિકરત્નના પ્રભાવે કરી પાછું ફાટીને મેકળું થઈ જાય છે, તેથી વિમાનેને પાણીમાં ફરવાને હરત આવતી નથી, તેમ વિમાનમાં પાણી ભરાતું નથી, એમ સૂર્ય પ્રજ્ઞપ્તિ નિર્યુક્તિકાર કહે છે.
૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્યને ખુલાસે. જંબુદ્વીપ વિષે—બે ચંદ્ર ને બે સૂર્ય હોય છે. લવણુ સમુદ્રમાં–ચાર ચંદ્ર ને ચાર સૂર્ય છે. ધાતકીખંડમાં–આરચંદ્ર ને બાર સૂર્ય છે. કાળા સમુદ્રમાં–બેંતાલીશ ચંદ્ર ને બેંતાલીશ સૂર્ય છે.
પુષ્કરાઈમાં–બોતેર ચંદ્ર ને તેર સૂર્ય છે. એક ચંદ્રને પરિવાર–૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને દ૬૭૫
કેડીકેડી એટલા તારા છે. રાહુનું વિમાન–તે કાળુ છે અને તે ચંદ્રના વિમાનથી ચાર
આગળ નીચું ચાલે છે. તારાનું અંતર–એક તારા અને બીજા તારા વચ્ચે ઉત્કૃષ્ટ ૧૨૨૪૨
જોજન અંતર હેય. તેમના માંડલા–ચંદ્રના પંદર અને સૂર્યના એકસોને રાશી છે.
સ્થિર તિષી–બાકીને અર્ધ પુષ્કરામાં પણ ૭૨ ચંદ્ર અને ૭૨ સૂર્ય છે, તે સ્થિર છે, અને મનુષ્યક્ષેત્રની બાહેર તો દ્વીપ અને સમુદ્ર પચ્ચાસ હજાર જોજન જઈએ ત્યારે, એક ચંદ્ર આવે અને ત્યાંથી બીજા પચ્ચાસ હજાર જેજન આગળ જઈયે ત્યારે, એક સૂર્ય આવે એમ કેટલાક આચાર્યને મત છે. - મનુષ્ય ક્ષેત્રની બાહેર—બધા જ્યોતિષીય સ્થિર છે, જેમ મનુષ્યક્ષેત્રમાં એક ચંદ્રને પારવાર કહ્યો છે, તેમ મનુષ્યક્ષેત્રની બાહેર પણ જાણ. - શાશ્વતામંદિર અને પ્રતિમાઓ–ોતિષીમાં અસંખ્યાતા ચૈત્ય અને દરેક ચેત્યે ૧૮૦ પ્રમાણે અસંખ્યાતી પ્રતિમાઓ છે.
અહીં જ્યોતિષી દેવાની હકીકત પુરી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org