________________
( ૨૧ ) દેને શ્વાસે શ્વાસ–જેનું જેટલા સાગરોપમનું આયુ હોય, તેટલા પક્ષે અવાસોશ્વાસ લે, અને સાગરોપમથી ઓછું ને દશ હજાર વર્ષથી વધારે આયુવાળા દે, બે ઘડીથી માંડીને તે સમયાદિ વૃદ્ધિએ અનુક્રમે તે પૂર્ણ સાગરોપમ આયુ વધે તે પક્ષે ઉસાસ લે.
દેવાની શક્તિ–એક નિમિષ માત્રમાં એક લાખ જેજનના જબૂદ્વીપને ૨૧ વખત પ્રદક્ષણા કરી આવે તેટલી શક્તિ છે.
દેવેનું ગમના ગમન–બાર દેવલોક ઉપરના દેવેનું ગમના ગમન નથી, તેથી તે કપાતિત કહેવાય છે, અને નીચેના બાર દેવલોકના દેવને બારમા દેવલોક ઉપર જવાની શક્તિ નથી, પણ તીર્થકરના કલ્યાણકમાં જાય છે, તેથી તે કપિન્ન દેવ કહેવાય છે.
દેવેનું અવધિજ્ઞાન. બાર દેવલોકે–સૌધર્મને ઈશાનંદ્રના સામાનક ઉત્કૃષ્ટ આયુવાળા-દે રત્નપ્રભાના છેક હેઠેના ભાગ સુધી દેખે-સનસ્કુમારને મહેંદ્રના દેવ શર્કરા પ્રભા સુધી દેખે-બ્રહ્મ અને લાંતકના દેવ ત્રીજી વાળુકા સુધી દેખે–મહાશુક અને સહસારના દેવ પંકપ્રભા સુધી દેખે. અચુત સુધીના ચારે દેવે પાંચમી ધૂમપ્રભા સુધી દેખે-વિશેષ એટલું કે આપણને અશ્રુતના દેવે તેના પ્રતરે વિશેષતાથી દેખે–એ પ્રમાણે પૂર્વે જે ડેલે કહ્યું, તેમાં પહેલા કરતા બીજા કાંઈ વધુ દેખે તેમ જાણવું.
નવ નૈવેયક—ત્રણ નીચેના ને ત્રણ વચલા એ છ દેવો છઠ્ઠી ત:પ્રભા સુધી દેખે અને ઉપરના ત્રણ સાતમી તમતમ પ્રભા નારકી સુધી દેખે તે જાણવું.
પાંચ અનુત્તર–આ દેવ કાંઈ ઊણું લેકનાળી પંચાસ્તિકાયરૂપ ચૌદરાજ પ્રમાણ દેખે એટલે પાંચ અનુત્તર વિમાન ઉપર ઊંચી બાર જોજન સિદ્ધ શિલા છે, પણ આ દેવ ઊંચુ તો પોતાના વિમાનની ધ્વજા સુધી દેખે તેથી કાંઈ ઊણી લેકનાળી કહી.
સૌધર્મ-ઇશાનના દેવ-તીખું અસંખ્યાતા કપ, સમુદ્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org