________________
( ૧૨ ) દશ ત્રિયંગ જાંગ દેવની હકીકત, દુહે–અન્ન પાન વસ્ત્ર ફેણ પુષ્પ, ફળ પુષ્પફળ સુસાર,
(સયણ વિદ્યા અપિયતને, જગ જેડે લાર ૧ શરીરનું પ્રમાણ સાત હાથ. પતે દેવે આહાર એકાંતરે કરે
તે દેવોનું આયુષ્ય એક પલ્યોપમ તેને જા તથા તેમાં હારહાય ૩ દેવીનું આયુષ્ય અધ પલ્યોપમ આહાર શુભ પુદ્ગલી અચિતહાય ૪ જઘન આયુષ્ય ૧૦ હજાર વર્ષ ૮તે એકાવન પ્રકારના વ્યંતરમાં ભળે
તેમને આચાર—એ છે કે તીર્થકરના દાન દેવાના અવસરે નીવાશી દ્રવ્ય એટલે જેને કોઈ વારસ ન હોય તે, તેમ કરપણ માણસોએ જમીનમાં દાટેલું વિગેરે ઘણું જાતના દ્રવ્યને જથ્થ દાન આપવા માટે ભગવાનને લાવી આપે છે.
તેમના રહેવાના સ્થાન–પાંચ મહાવિદેહના ૧૬૦ અને પાંચ ભરતના ૫ તેમ ઐરાવતના ૫ એમ કુલ ૧૬. વૈતાઢ્ય પર્વતેમાં આ દે રહે છે.
દેવફરમાંસદા નદીના બે પાસે પૂર્વ-પશ્ચિમ ચિત્રકૂટ, વિચિત્રકૂટ પર્વત છે ત્યાં રહે છે. - ઉત્તરમાં–સીતા નદીના બે પાસે પૂર્વપશ્ચિમ ચમક, જમક પર્વત છે ત્યાં રહે છે.
સીતાનદીના નીલવંત અને સીતાદાના નિષધ પર્વતના પાંચ પાંચ દ્રહો છે, તેની પૂર્વ અને પશ્ચિમે દશ દશ કંચનગિરિ છે, તે ગણતાં દશે દ્રહના ૨૦૦ થાય, તે જંબુદ્વીપના જાણવા–તથા ૪૦૦ કંચનગિરિ ધાતકીખંડના અને ૪૦૦ કંચનગિરિ પુષ્કરાર્થના એ સર્વે મળી એક હજાર (૧૦૦૦) કંચનગિરિ અઢી દ્વીપના થયા, તેના વિષે આ દે રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org