SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) તાલપિશાચ, ૧૦ મુખર પિશાચ, ૧૧ અસ્તારકા, ૧૨ દેહા, ૧૩ મહાદેહા, ૧૪ ટૂદશ્રીકા, ૧૫ વનપિશાચા. ભૂતના ૯ ભેદ–૧ સ્વરૂપા, ૨ પ્રતિરૂપા, ૩ અતિરૂપા, ૪ ભૂતાત્મા, પ સ્કંદિકા, ૬ મહાત્કંદિકા, ૭ મહાવેગ, ૮ પ્રતિછત્રા ૯ આકાશગા. યક્ષના ૧૩ ભેદ–૧ પૂર્ણભદ્રા, ૨ માણિભદ્રા, ૩ સ્વતભદ્ર, ૪ હરિભદ્ર, પ સુમને ભદ્ર, ૬ વ્યતિપાત ભદ્ર, ૭ સુભદ્રા, ૮ સર્વતે ભદ્રા, મનુષ્ય પક્ષા, ૧૦ ધનાધિપતિ, ૧૧ ધનહરા, ૧૨ રૂપયક્ષા, ૧૩ યક્ષેતમા. રાક્ષસના ૭ ભેદ–૧ ભીમા, ૨ મહાભીમા, ૩ વિદના, ૪ વિનાયકા, ૫ જળરાક્ષસ, ૬ રાક્ષસ રાક્ષસ, છ બ્રહ્મરાક્ષસા. કિન્નરના ૧૦ ભેદ–૧ કિન્નરા, રનિંપુરૂષા, ૩કિંમપુરૂષોત્તમા, ૪ હદયંગમ, પ રૂપશાલિન, ૬ અનિંદિતા, ૭ કિનારેzમા, ૮ મનેરમા, ૯ રતિપ્રિયા, ૧૦ રતિશ્રેષ્ઠા. કિપુરૂષના ૧૦ ભેદ–૧ પુરૂષા, ૨ સંપુરૂષા, ૩ મહાપુરૂષા, ૪ પુરૂષવૃષભા, ૫ પુરૂષોત્તમ, ૬ અતિપુરૂષા, ૭ મહાદેવ, ૮ મરૂતા, ૯ મેરૂપ્રભા, ૧૦ યશવંતા. મહારગના ૧૦ ભેદ–૧ ભુયંગા, ૨ ભેગશાલિન, ૩ મહાકાયા, ૪ અતિકાયા, ૫ સ્કધશાખીન, ૬ મને રમા, ૭ મહાવેગા, ૮ મહેશ્વાક્ષા, ૯ મેરૂકાંતા, ૧૦ ભાસ્વત. ગાંધર્વના ૧૨ ભેદ–૧ હાહા, ૨ હ૭, ૩ તંબુરવ,૪નારદા, ૫ ષિ-વાદકા, ૬ ભૂતવાદકા, ૭ કાદંબા, ૮ મહાકાદંબા, ૯ રેવતા, ૧૦ વિશ્વાવસવ, ૧૧ ગીતરતિ, ૧૨ ગીતયશા. કુલ ૮૯ થયા તે પર્યાપ્તા અને ૮૪ અપર્યાપ્તા બન્ને મળી ૧૭૨ ભેદ થયા. આ ઉપર જણાવ્યા તે આઠે વ્યંતર દેવોના સર્વે એકસોબોતેર (૧૭૨) ઉત્તર ભેદ જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy