________________
: ૨૦૦ :
તીથી તો લીલોતરી શાખ થાય જ નહિ, હમેશાં સેવા પૂજા ચુકાય નહિ, પ્રભુ દર્શન પછીજ એમાં પાછું પણ લેવું, પ્રતિક્રમણ પણ હમેશાં કરે છે, તેમના પત્નિનું નામ સૌભાગ્યલમી છે, તેમને પણ ધર્મ વિષે આદર તેજ છે, તેમ તેમને હાલમાં એક પુત્ર છે, તે હજુ પુરો ત્રણ વર્ષને થયેલ નથી, તોપણ હમેશાં અષ્ટપ્રકારી પૂજા કરે છે, તેમ દર્શન કરવા, સાધુ સાધ્વીને વંદન કરવું, વહોરાવવું, વિગેરે એવું ભાવપૂર્વક કરે છે કે તે ઘણું જ અનુમોદવા જેવું છે. આમ ધર્મને સંસ્કાર નાના બચ્ચાઓ સુધી પણ કેવી અસર કરે છે. તેથી ધનકે એ તથા સામાન્ય ખપી જીએ પણ આ ધર્મને આદર લાભદાયક જાણી સર્વેને (નાના મેટાને) ધર્મમાં જોડવા ખંત રાખવી, તે ઉત્તરોત્તર લાભદાયક થાય તે નિઃસંદેહ છે. ધમેજ સદગતિ થાય છે.
મરણ ભય.
મનહર છંદ. કેઈ આજ કાલ જાશે કેઈ માસ ખટમાસે,
કોઈ વર્ષ દશ બારે જવાનું જણાય છે; કઈ પચીસ પચાસે સાઠ સીત્તેરે કે પાશે,
કોઈ પુણસોની પાસે છે એમ જાય છે. એમ આવી પિચે આય જીવનું તે થાય,
જાયું તે જરૂર જાય નિશે એ ન્યાય છે; નામ તેને નાશ હાય કરે ગર્વ નહિં કેય,
મર્ણ રહ્યું માથે જેય લલિત લેખાય છે. આમ મરણ સર્વેના માથે રહ્યું છે, જખ્યું તે જવાનું છે, નામ તેનો નાશ છે, તે આ મનુષ્ય જન્મ પામી જેમ બને તેમ ધર્મ આરાધના કરવા ચુકવું નહિ, આ મળેલ તકને લાભ લેવા તેમ અંત સમયે નવકાર મંત્રનું સ્મરણ અને પુન્ય પ્રકાશનું સ્તવન, પદ્માવતી આરધા ચાર શરણ વિગેરે દશ આંકમાં જણાવી ગયા છીએ તેનું વારંવાર મનન કરવું, તેજ આત્મકલ્યાણનો ઊત્તમ માર્ગ છે. સદ્ધર્મ શિવાય સદ્ગતિ નથી, ધમે સદા જય છે.
ક. સપ્ત ભાગ સમાપ્ત. 3
tunny start
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org