________________
ઉપયોગી વસ્તુવર્ણન.
ચારગતિ અને જીવન પર ભેદને ખુલાસે,
ચાર ગતિનો ખુલાસે– દેવતા, મનુષ્ય, તીર્યચ એને નારકી ચાર છે તેમાં પહેલાં
દેવગતિને વિસ્તારે ખુલાસો કરે છે.
દેવલેક વર્ણન વિચાર, ચાર નીકાય–ભુવનપતિ વ્યંતર તિષિ, વૈમાનીક વદ્યાર;
ચાર નીકાયે ચિંતવ્યા, દેવ તણ પ્રકાર. આ ચારે નીકાયના કુલ (૧૯૮) એકસો અઠાણું ભેદ છે.
તે ૧૯૮ ભેદનો વિસ્તાર
મનહર છંદ. ભુવનપતિના દશ પરમાધામી પંદર,
બેઉ જાતિ વ્યંતરના આઠઆઠ આણવા; તિર્યગજાભગ દશ બે ભેદે તિષિ દશ,
નવ ભેદે કાંતિક કિત્વિષીતિ માનવા. બાર દેવલેક અને નવ રૈવેયક દેવ,
પાંચ અનુત્તરે સવિ નવાણું પ્રમાણવા; પર્યાય અપર્યાપ્તાએ એક અઠાણું ભેદ,
ચાર નીકાયના દેવે લલિત તે જાણવા. ૧ કપ,કપાતીત–વિમાન વાશી બે કહ્યા, કલ્પ અને કપાતીત,
ક૯૫ના બારદેવ સુધી, તે પરે કપાતીત. ગ્રેવેયક અનુત્તર દેવ, કપાતીત કહાય;
ક૯પ તેહ જવું આવવું, કલ્પાતીત સ્થિર ઠાય. દેવની વાણું–વાણું વદતા દેવ જે, અર્ધ માઘધી માન;
લેક પ્રકાશમાં ત્રણસો, બાવીશ પાને ખ્યાન. - ૧ એટલે કલ હટ, પર્યાપ્ત થયા તેના હટે અપર્યાપ્ત મળી સર્વે ૧૮ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org