________________
( ૩ ) આ ચાર સ્થાને પાંચ પ્રકારની સભા હોય. આ ચાર સ્થાન–બારદેવ દશ ભુવનમાં, વ્યંતર તિષિ જોય;
સભા તે પંચ પ્રકારની, ચાર સ્થાનમાં હોય. સભાના પ્રકાર–ઉત્પાત મનની અને, અલંકારની ધાર,
સિદ્ધાયતન વ્યવસાયની, સભા પાંચ પ્રકાર. મેરૂ શિખરે જિન અભિષેક કરતા ચોસઠઈ.
મનહર છંદ, ભુવનપતિ બે બાજુ દશ દશ ઇંદ્ર જાણે,
વીશ ઇંદ્ર અનુક્રમ ભુવનના થાય છે. વ્યંતરની બે બાજુયે સવિ સોળ ઇંદ્ર હોય,
હાણવંતરના સળ એમજ કહાય છે. તિષે બે સૂર્યચંદ્ર આઠ દેવેલેકે આઠ,
બે છે ચાર દેવલેકે શાત્રે સમજાય છે; ચોસઠ ઈંદ્ર લલિત આવે જિન કલ્યાણકે,
મેળે ઠાઠ માઠ સુણ હૈયું હરખાય છે. ૧ એક ઈદ્રિની આખી જીંદગીની ઈંદ્રાણી.
મનહર છંદ. બાવીશ કેડાછેડીને પંચાશી તે લાખ કેડી,
ઈકોતેર સાહસની કેડી કહેવાય છે; ચારસો કેડીને વળી અઠાવીશ કેડી આખી,
સતાવન લાખ લારે જોડણી જોડાય છે. ચિદ સહેસને બસો પચ્યાશી લલિત પરે,
એકંદર સંખ્યાનો આ થેક એમ થાય છે. એટલી ઈંદ્રાણીયો તે એકજ ઇંદ્રની જાણ
આખી જીંદગીની આમ ગણતાં ગણાય છે, ૧ ૧ આ ચોસઠે ઇકો સર્વે સમકિતિ જ હોય, અને જિનેશ્વરે પ્રત્યે બહુ ભક્તિવાળા હોય છે, તેથી તેઓ દરેક તીર્થકરોના પાંચે કલ્યાણકમાં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org