________________
(૨૧) દિવસ પડે એટલે તપ તે લેખે લાગે પણ પિષધ જાય એટલે તેટલા પિષધ પાછળથી કરવા પડે, તે પિષધ જે ઉપધાનની સાથે સાથે થાય તે આંબિલાદિ તપે કરી શકાય, પણ ઉપધાનમાંથી નીકળ્યા પછી કરવામાં આવે તે, ઉપવાસના તપપુર્વકજ આઠ પહેરના કરવા પડે.
બીજા શું શું કારણેથી-સામાન્ય આલાપણું આવે છે તે આ નીચે બતાવેલ છે ૧ પડિલેહ્યા વિનાનું વસ્ત્ર કે પાત્ર વાપરે તે ૨ મુહપત્તિ અને ચરવળાની આડ પડે તે ૩ મેંઢામાંથી કોઈ પણ એઠું નીકળે તે ૪ લુગડામાંથી કે શરીર ઉપરથી જુ નીકળે તો ૫ નવકારવાળીને ગણતાં ગણતાં તે પડી જાય તે ૬ પિતાના હાથથી સ્થાપનાજી પડી જાય તે ૭ પુરૂષનો સ્ત્રીને અને સ્ત્રીને પુરૂષને સંઘટ થાય તે ૮ કાજામાંથી કઈ પણ જીવનું કલેવર નીકળે તે ૯ પડિલેહણ કરતાં, નવકારવાળી ગણતાં કે એઠે મેઢે બેલે તે ૧૦ તીર્યચનો કે એકેન્દ્રિય સચિતને સંઘટ્ટ થાય તે ૧૧ દિવસે ઉઘે નિદ્રા લે તે ૧૨ રાત્રે સંથારાપરિસી ભણાવ્યા પહેલાં નિદ્રા લે તે ૧૩ દીવાની કે વિજળી આદિકની ઉજેહી લાગે તે ૧૪ માથે કામળી નાખવાના કાળમાં કાળી નાખ્યા શિવાય
અગાસામાં (ખુલામાં) જાય તે ૧૫ વર્ષાદિકના છાંટા લાગે કે વાડામાં થંડિલ જાય તે ૧૬ બેઠા પડિકમણું કરે કે બેઠા ખમાસણ દે તો ૧૭ ઉઘાડે મુખે (મુહપત્તિ રાખ્યા શિવાય) બેલે તે ૧૮ કુંડલ ન રાખે અગર ખેવાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org