________________
( ૨૧૯ )
સ્ત્રીએ રાખવાના ઊપકરણા
૨ કટાસણા. ૨ મુડુપત્તિ, ૨ ચરવાળા ચેારસ ડાંડીના. ૨ સાડલા. ૨ ઘાઘરા, ૨ ચુવા, ૩ ઠેલે માત્ર જવાના વસ્ત્રો, ૧.ઉત્તરપટા. ૧ સ’થારીયુ’, ૧ ઓઢવાની કામળી. ૧ ડંડાસણુ, ૧ ખેળીયું. ઉપધાનમાં પેઠા પછી પ્રથમના ત્રણ દિવસ સુધીમાં નવું વસ્ત્ર કે ઉપકરણ ઘરેથી લાવવુ' હા તે લાવી શકાય, લઇ શકાય ત્યારપછી ન લઇ શકાય.
દરેક ઊપધાનની વાંચનાના અનુક્રમ-૨૦૨૦-૩-૧-૩-૨ પ્રમાણે છે. વાંચનાના દિવસે સ્ત્રીજાતિ માથામાં તેલ નાખી શકે પણ એળાય નિહ, ઉપધાનમાં પુરૂષાથી ક્ષેોર કરાવી શકાતું નથી.
દરરોજ કરવાની ક્રિયા
૧ અને વખતના પ્રતિક્રમણુ કરવા તેમાં સવારના પ્રતિક્રમણની પ્રાંતે અહારાત્રિના પાસડુ લેવા
૨ અને વખતની પડિલેહણુ તેના માલ સહિત શુદ્ધ કરવી ૩ ત્રણે ટકના દેવ વાંદવા (સવાર, અપેાર, અને સાંજના) ૪ દેરાસરે જઈ દર્શન કરી ત્યાં આઠ સ્તુતિપુર્વક ધ્રુવ વાંદવા ૫ સે લેગસ્સના કાઉસ્સગ્ગ કરવા તે પ્રથમૈ ઇરિયા॰ કહી ઇચ્છા સક્રિ॰ ભગ૰ પછી જે તે ઉપધાનનું નામ લઈ આરાધના કાઉસગ્ગ કરૂ ? ઇચ્છ કરેમિ કાઉ॰ વઢણુ વત્તીયાએ અન્નથ્થુ કહી ૧૦૦ લાગસના કાઉસગ્ગ ચંદ્રે સુનિયમલયરા સુધીના એકિત્ત કરવા
૬ પહેલા, બીજા, ચોથા ને છઠ્ઠા ઉપાધાનવાળાએ દરરાજ ૨૦ વીશ નવકારવાળી માધા પારાથી ગણવી. ત્રીજા ને પાંચમા ઉપધાનવાળાએ ત્રણ ત્રણ નવકારવાળી લેગસ્સની ગણવી છ દરરાજ સા ખાસમણુ દેવા તે જે તે ઉપધાનનું નામ લઇને
નમૈ નમઃ સાથે શુદ્ધ પ્રમાના સહિત ઉભા ઉભા દેવા શક્તિ ગાવવી નહિ. શક્તિ ન ાય તે ગુરૂમહારાજ પાસેથી છુટ માગી લઇને બેઠા બેઠા દેવા.
૮ એકાસણું કે ાંખિલ કરવું હોય કે ઉપવાસમાં પાણી પીવું હાય ત્યારે પચ્ચખ્ખાણુ વિધિપુર્વક પારવુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org