________________
: ૧૦૫ : ૧૦ હરેક પ્રકારના ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરે. ૧૧ લેકમાં નિદા થાય તેવા કાર્યમાં પ્રવૃતિ કરવી નહિં. ૧૨ સ્વશક્તિ અનુસાર ખર્ચ કરવા લક્ષ રાખવું. ૧૩ સ્વશક્તિ અનુસાર વેષ રાખવા લક્ષ રાખે. ૧૪ બુદ્ધિના આઠ ગુણવાળા થવા ખપ કરવો. ૧૫ હમેશાં ધર્મનું શ્રવણ કરવા ચુકવું નહિં. ૧૬ પ્રથમને આહાર પચ્યા પછી જ બીજે આહાર કરે. ૧૭ જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવું, વિના ભૂખે નહિં. ૧૮ ધર્મ અર્થ અને કામ પરસ્પર બાધ ન આવે તેમ સાધવા. ૧૯ મુનિરાજને વિનયપૂર્વક દાન દેવું, દુઃખીને અનુકંપાદાન દેવું. ૨૦ બેટે હઠ-કદાગ્રહ કરે નહિં, (સરલતા રાખવી) મારૂં તે
સારૂં નહિં પણ સારું તે મારૂં તેવી ભાવના રાખવી, ૨૧ ગુણીજનેને પક્ષ કરે, તેમની દાક્ષિણ્યતા રાખવી. ૨૨ ધર્મ અને રાજ્યને અનુસારે જ દેશકાળે વર્તવું. ૨૩ પિતાની શક્તિ અનુસારેજ દરેક કામ કરવું. ૨૪ જ્ઞાનવ્રતમાં અધિક પુરૂષની સહેવાસભક્તિ કરવી. ૨૫ પિષણ કરવા લાયક જનેનું પિષણ કરવું. ૨૬ શુભાશુભ પરિણામને વિચાર કરી કાર્ય આરંભવું. ર૭ દરેક બાબતમાં વધુ ને વધુ જાણકાર રહેવું. ૨૮ કેઈને પણ ઉપકાર કદાપી એળવે નહિં. ૨૯ દરેક શુભ કામમાં હમેશાં લેકપ્રીય થવું. ૩૦ લજાવાન (શરમાળ) થવું (નિર્લજપણું નહિં.) ૩૧ સર્વ જીવન દયામયજ ગુજારવું (વિતાવવું.) ૩૨ સમ્મદષ્ટિ રાખવી એટલે (કષાય રહીતપણું.) ૩૩ પપકાર કરવામાં સદાય શુરવીર થવું. ૩૪ કામ, ક્રોધ, લોભ, માન, ને હર્ષ એ અંતરંગ શત્રુઓને
જીતવા, (તેનાથી દૂર રહેવું.) ૩૫ પાંચ ઇંદ્રિયને કબજે કરવી (તેના વિષયને રેવા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org