________________
: ૯૧ :
જિનદત્ત રોઢે પોતાના મુગ્ધ બુદ્ધિવાળા કરાને આપેલ શિખામણ.
શિખામણ,
૧ સર્વે તરફ દાંત વડે વાડ કરવી.
૨ લાભ ખાવા આપેલ ધન પાછું—ન માગેા.
૩ સ્વસ્રીને બાંધીને મારવી.
૪ મીઠુંજ ભાજન કરવું.
૫ સુખ કરીનેજ સુવું.
૬ ગામે ગામ ઘર કરવાં.
ગામેગામ સારા મિત્રા કરી રાખવા તે.
ગગા નામની ગાય આંધવાનું સ્થાન ખાદવું કે જ્યાં ઘણું જ ધન હતું.
ચેડા મહારાજાની સાત પુત્રી—તેના નામ અને તે કેને કેાને આપી તે વિગેરે. ૧ પ્રભાવતી ઉદાયન રાજાને આપી, ૨ પદ્માવતી દધિવાહન રાજાને આપી, ૩ મૃગાવતી શતાનિક રાજાને આપી, ૪ શિવાદેવી ચંડપદ્યોતન રાજાને આપી, ૫ જેષ્ટા નદીવનરાજાને આપી. ૬ સુષ્ટાએ દીક્ષા લીધી, ૭ ચલણા શ્રેણિક રાજાને આપી.
૭ દુ:ખ પડે ગંગા કીનારે ખાદવા.
ખુલાસા.
સર્વ સાથે પ્રીય હિતકારી વચન ખેલી પેાતાના કરવા. અધિક દાગીનાપર આપેલ ધન માગવું પડે નહિ.
વસ્તાર થયા પછી મારવી પડે તે મારવી જેથી તે કાંઇ કરી શકે નહિ. આદરથી ભેાજન કરવું વા ભુખ લાગે ત્યારેજ ખાવું. નિર્ભય સ્થાનક હાય ત્યાંજ સુઈ રહેવું.
આ સાત કારણે સડસથી મરણ થાય. દુહા—તીથી વાર વખત નક્ષત્ર, અગ દિશા ને ડંખ; એ સપ્ત કારણ સર્પ ડસે, મરણ થાવે નિશંક તેના વિસ્તારે ખુલાસા.
૧ તીથી—૫-૬-૮-૯–૧૪-૦)) આ છ તીથીના દિવસે. ૨ વાર—રવી—મંગળ-શનિ આ ત્રણ વારના દિવસે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org