________________
: ૧૨૯ :
મહા મહોત્સવ કરે શ્રાવક તે પર્યું સણું, એમ તેર કૃત્ય કરે લલિત લેખાય છે. નિભ્રંગીને નહીં—૧ દેવની પૂજા ભક્તિ, ૨ સાધુની તૈયાવચ્ચે, ૩ ધર્મીમાં શ્રદ્ધા, ૪ વિદ્યામાં બુદ્ધિ, ૫ ધનવાનપણું, ૬ દાતારપણું, ૭ ઉત્તમ જાતિ, ૮શુરવીર, ૯ રૂપવંત, ૧૦ પાંડિત, ૧૧ બહુશ્રુત, ૧૨ તપસ્વી, ૧૩ સમ્યકત્વ સહિત.
૧
२
૩
૪
૫
તેર કાઢીયા આળસ માહુ અવળુ વાદ, અહંકાર ને ક્રોધ,
દ
૧૩
પ્રમાદ કૃપણ ભય શોક, અજ્ઞાનવ્યાક્ષેપાધ ચાવિકયાચે કુતુહળી, તીવ્ર વિષયાભિલાષ, ધર્મ ધ્યાને અ ંતરાય કર, તેર કાઠીયા ખાસ.
તે કાઢીયાના વિસ્તારે ખુલાસા.
૧ આળસ——તે દેવ ગુરૂ દર્શનાદિકમાં આળસ થાય તે. ૨ માહકાઠી૰——સ્ત્રી પુત્રાદિક માહે દેવ ગુરૂ પાસે જઇ શકે નહિ. ૩ અવણુ વાદ—દેવ ગુરૂની પાસે જવાના અનાદર.
૪ અહંકાર—માને દેવ ગુરૂને વાંદતાં લઘુતા સમજી પાસે ન જાય. પ ક્રોધાઠી-ગુરૂને વંદન કર્યું છતાં ખેલ્યા નહિં, અને ધર્મ લાભ આપ્ચા નહિ તે ક્રોધે પાસે જાય નહિ.
૬ પ્રમાદ—વ્યસનમાં આશકત હોવાથી દેવ ગુરૂ પાસે જવાનુ મન થાય નહિ.
!
૭ કૃપણદેવ ગુરૂ પાસે જતાં કાંઇ ચડાવવું પડે, અગર ટીપ વિગેરેમાં પૈસા લખાવવા પડશે તે મી.
૮ ભયકાઠી— દેવ ગુરૂ પાસે જતાં વ્રત પચ્ચખ્ખાણાદિક કરવું પડે તે ભય.
૯
શાકકાઢી—શાકનું ખાનું લાવી દેરે ઉપાશ્રયે જાય નહિ, પણ ઘર કામે બધે જાય.
૧૦ અજ્ઞાન—દેવ ગુરૂ પ્રત્યે શ્રદ્ધા નહિ હોવાથી તેમની પાસે જાય નહિ..
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org