________________
: ૧૪૫ : વણકની કુલ જાતિ–એકસોને આઠ (૧૦૮) છે, તે આ ભાગના અંતમાં તેના નામ જણાવ્યા છે, ત્યાંથી જોઈ .
અકરમીના વીશ લક્ષણો,
મનહર છંદ. નિત્ય પરનિંદા કરે પર પ્રીયા જેતે ફરે,
પિત્રુ ખબર ન કરે એ દુઃખ દાય છે. પર ઘરે ખાવે ખુબ ખાઈ કમખાડે વધુ;
વગર બેલા લડે લડક લેખાય છે. ચાડી રે ચૌટે કરે લવારા કરે ન ડરે;
છતું દ્રવ્ય દાટી પોતે ખારી જાર ખાય છે. અજાણે આદર અતિ મેઢે વાતો કરે મોટી;
બેલે બંધ નથી ધર્મ ધ્યાને દુઃખ થાય છે. ૧ વ્યાજુકે કરે વેપાર નામુ ન માંડે ઉધાર;
આવક કરતા વધુ ખરચ કરાય છે. ઠાલી ઠકરાઈ કરે છતાં નહિ વાર કરે;
વારે ચડી ડરે પાછો ઘરભણું ધાય છે. કન્યા બહુ મોટી કરે પણ પરણાવે નહિ.
સાસરીએ પ્રેમ પિત્રુ ખારથી ખવાય છે. આપે ન કીધું લગાર અપજશ લે અપાર;
પરને દે શિખ પિતે ભૂલમાં ભમાય છે. દહે–સાંભળ્યું જાવે વિસરી, ચાલે ન કુલાચાર,
લલિત આ વીશ લક્ષણે, અકરમીના ધાર. વિશજણે કોઈ વખતે જ દિવસે સવું.
મનહર છંદ ક્રોધ શેક ભય અને દારૂ ભાર સ્ત્રી વાહન,
માગે ચલણ વિગેરે શ્રમે ઘણું સહ્યું છે. અતિસાર શ્વાસરોગ હીકાદિક રેગીજન,
બાળ વૃદ્ધ બળહીણ ક્ષય દુઃખ થયું છે.
૧૮ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org