________________
: ૧૪ર : ઓગણીશ નક્ષત્ર અને તેના તારા, Eો નક્ષત્ર | ફ્રી નક્ષત્ર | ફી નક્ષત્રો | રા નક્ષત્ર ૧૩ર રેવતિ | ૬ ૩ મૃગશિર ૧૧ મઘા hક ૧ સ્વાતિ ૨ ૩ અશ્વિની | | | આદ્રા ૧૨ ૨ પૂર્વા ફાલે પણ વિશાખા ૩ ૩ ભરણ | ૮ ૫ પુનર્વસુ ૧ ૨ ઊત્તરાફા ૧૮ ૪ અનુરાધા ૪ ૬ કૃતિકા | ૩ પુષ્ય ૧૪ ૫ હસ્ત ]૧ ૩ જે રોહિણી | | અષા ૧૫ ૧) ચિત્રા
વીશ વસ્તુ સંગ્રહ. વિશા વણિક જાતિ અને ઊત્પતિ. શ્રીશ્રીમાળી–પહેલાં શ્રીશ્રીમાળીને કર્યો, પણ તે કઈ શાલમાં કર્યા, જ્યારે કર્યા અને કોને કર્યા તે મળી આવ્યું નથી – પણ એમને આ શ્રીમાળનગરમાં કર્યો હશે તે તો આ નગરના નામ ઉપરથી સમજાય છે.
વીશા શ્રીમાળી ઉત્પત્તિ–તે શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૩૦ વર્ષે, શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીયા શ્રી સ્વયંપ્રભ સૂરિયે, શ્રીમાળ નગરમાં (તેહાલનું ભિન્નમાળ) એકલાખ એંશી હજાર (૧૮૦૦૦૦) રજપુતેના વિશા શ્રીમાળી વાણીયા, શ્રીમાળી બ્રાહ્મણ અને શ્રીમાળી સોની કર્યા, અને તેજ શ્રીમાળ નગરથી લહમીદેવીને પાટણમાં લાવ્યા છે, તેથી હાલ પાટણમાં તે લક્ષ્મીને પાડે કહેવાય છે, અને તે શ્રીમાળીયેની ગોત્ર દેવા પણ લક્ષ્મી દેવી છે, આ ભિન્નમાળમાં હાલ ૭-૮ દેરાસર ઉપાશ્રય, ધર્મશાળાઓ છે, અહીં શ્રાવકના ઘર ૪૦૦ ના આશરે છે.
ત્યાર પછી વિક્રમ સં. ૭૫ માં આ ભિન્નમાલનગરમાં જ્યારે ભાણ રાજા રાજ કરતો હતો, ત્યારે ત્યાં શ્રીમાળી જ્ઞાતીના બ્રાહ્મણ (૨) બાસઠ ક્રોડપતિ શેઠ વસતા હતા, તેમને ઉપદેશ કરી અંચળગચ્છીય શ્રી ઉદયપ્રભસૂરિયે શંખેશ્વરગચ્છીયે જેની કર્યા ને વાસક્ષેપ નાખે, તેની ગોત્ર તથા નામવાર યાદી વિધિ પક્ષની મટી પટાવળીમાં પાન. ૮૨ માં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org