________________
: ૧૨૪ : છાલ, ૮ અનેક ગુણરૂપી કુંપળે, ૯ શીયળરૂપી કુલ ૧૦ ઉપગરૂપી સુગંધ, ૧૧ મેક્ષરૂપી ફળ.
જાણવા લાયક ૧૧ વસ્તુ-૧ ધર્મનું જાણપણું હોય તે જીવદયા પાળે, ૨ જ્ઞાનીપણું હોય તે થોડું બેલે, ૩ બુદ્ધિવંત હોય તે સભા જીતે, ૪ સાધુની સંગતિ હોય તો સંતોષી થાય, ૫ વૈરાગ્ય હોય તો પાંચે ઇંદ્રિયને દમે, ૬ સૂત્ર સિદ્ધાંત સાંભળે તે ધર્મને વિષે ચડતા પ્રણામ થાય, ૭ જીવદયા પાળે તે નિર્ભ થાય, ૮ મેહ મત્સર ત્યાગ કરે તો દેવતાને પુજનીક થાય, ૯ ન્યાય માર્ગમાં ચાલે તે યશ માન ઉપાર્જન કરે, ૧૦ સર્વ જીવને ખમાવે તે ભવિષ્યમાં સુખ શાંતિ ભેગવે, ૧૧ તીર્થકરની ભક્તિ પૂજા કરે, આજ્ઞા પાળે, તેના માર્ગમાં ચાલે, તેના વચને ન ઉત્થાપે તે મેક્ષ મેળવે.
જ્ઞાનવૃદ્ધિના ૧૧ સ્થાન–૧ ઉદ્યમ, ૨ નિદ્રાત્યાગ, ૩ અલ્પ આહાર, ૪ થોડું બોલે, ૫ પંડિતને સંગ, ૬ વિનય કરે, ૭ કપટ રહિત તપ, ૮ સંસાર અસાર જાણે, ૯ ભણેલાની પૂછપરછ ગણત્રી ૧૦ જ્ઞાની પાસે ભણવું, ૧૧ ઇંદ્રિયોના વિષયને ત્યાગ.
બાર વસ્તુ સંગ્રહ દેશ થકી શ્રાવકના બાર વત
મનહર-છંદ. પ્રાણાતિપાત પહેલું બીજું મૃષાવાદ માને,
અદત્ત ત્રીજું ચોથું બ્રહ્મચર્ય ગણાય છે; પરિગ્રહ દિશી માન ભેગ ઉપગ જાણે,
. અનર્થ દંડનું એમ આઠમું મનાય છે. નવમે સુસામાયિક દશે દેશાવગાસિક,
પિષધ અતિથી સંવિભાગનું ભણાય છે; પાંચ અણું ત્રણ ગુણ ચાર શિક્ષા મળી બાર,
શ્રાવક લાભ લલિત સદા સુખદાય છે. પ૧
તેનો કાંઈ વધુ ખુલાસો પહેલું પ્રાણુતિપાત વિરમણ–ત્રત ધારીયે ત્રસ અને સ્થાવરની બહુજ યતના રાખવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org