________________
: ૮૬ : ૫ ગુરૂ સુશ્રુષા તેના ચાર ભેદ છે— ૧ સુશ્રુષા તે ( ગુરૂમહારાજની સેવા કરવી), ૨ કારણ તે (બીજાને ગુરૂ સેવામાં પ્રવર્તાવે), ૩ ઔષધ ભેષજ તે (ગુરૂ માટે ઔષધ વૈદ્ય વિગેરેને મેળવી આપે ), ૪ ભાવસહિત
ગુરૂમહારાજની સેવાભક્તિ કરે. ૬ પ્રવચનકુશળ તેના છ ભેદ છે–
૧ સૂત્ર કુશળ તે ( સૂત્રમાં પ્રવિણ), ૨ અર્થ કુશળ તે (અર્થમાં નિપૂણ ), ૩ ઊત્સર્ગ કુશલ તે ( સામાન્ય કથામાં હોંશીયાર), ૪ અપવાદકુશલ તે (વિશેષ કથામાં પ્રવિણ), ૫ ભાવકુશલ તે ( વિધિસહિત ધર્મકાર્ય કરવામાં તથા અનુષ્ઠાન કરવામાં હુંશીયાર), ૬ વ્યવહારકુશળ તે (ગીતાર્થ પુરૂષોના આચરણમાં કુશળ હેય). (ધર્મરત્ન પ્રકરણ).
છ વિગયનાં નવીયાતા આવશ્યક આધારે. - દૂધના પાંચ નવીયાતા–૧ પયસાડી તે દ્રાક્ષ કે પરાદિક સહિતનું દુધ, ૨ ખીર તે ઘણા ચોખા સહિતનું દુધ, ૩ પિયા તે કાંજી છેડા ચેખા નાંખ્યું દુધ, ૪ અવલેહી તે ચોખાને આ નાંખ્યું દુધ તેને કુકરણું કહે છે, ૫ દુઠ્ઠી તે ખાટી છાસ સહિત દુધ તે ફેદરી.
દહીનાં પાંચ નવીયાતા–૧ દહીમાં ચા નાંખવા તે કરે છે, જે હાથથી મસળી વા કપડાથી બાંધી માંહી સાકર નાંખે તે શીખરણ કે શીખંડ, ૩ દહીમાં લુણ નાંખી ઘોળ્યું તે અણ ગળ્યું, ૪ દહી ઘળી વસ્ત્રથી ગળેલું તે, ૫ દહી ઘોળી વડાં ઘાલવા તે શ્રાવકે દ્વિદળના ઊપગે કર્યા હોય તે ખપે.
ઘીનાં પાંચ નવીયાતા–૧ પકવાન તળ્યા પછી બળેલું ઉતર્યું ઘી, ૨ દહીની તરીમાં ઘઉંનો આ નાંખે તે, ૩ ઔષધે પકવ્યું ઘીના ઉપર તરીવળે તે, ૪ ધીની કીટી જે ઘીને મેલ થાય છે તે, ૫ ઘીમાં બ્રામઆદિ ઔષધી પકવી હોય તે
તેલનાં પાંચ નવીયાતા–૧ તિલવઠ્ઠી તલને ગોળ કુટીને કર્યું તે, ૨ બળેલું તેલ કાંઈ તન્યા પછીનું વા કેરી પ્રમુખનું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org