________________
: ૮૭ :
૩ લાક્ષાદિક દ્રવ્યથી પકેવેલું તેલ, ૪ નારાયણાદિ ઔષધીથી પચાવેલ તેની ઉપરની તરી, પ તેલની મળી તે મેલ કીટી જાણવી.
ગાળનાં પાંચ નીવીચાતા—૧ સાકર મિશ્રી આદિ, ૨ અધ કઢચેાશેરડીના રસ, ૩ ગાળની રાખ–ગળમાણુ અખાત્રીજના દિવસે કરે છે તે, ૪ કુલ ખાંડ-ખાંડની સર્વ જાતી, ૫ ગાળની પાતિ પાકી ચાસણી ખાજા સાટાક્રિકને ચડાવે છે તે.
કડાનાં પાંચ નીવીયાતા—૧ પહેલાજ ખાજાથી કડાઈ ભરાઇ જાય તે, તેમાં તળ્યા મીજો ખાજે નીવીયાતા થાય, નવુ ઘી ન નાંખે તેા, ૨ ઉપરા ઉપર ત્રણ ધાણ પછી પકન્યા તે, ચેાથા ધાણાર્દિકે સર્વે બીજી નીવીયાતુ, ૩ ગુલ ધાણી પ્રમુખને, ૪ તળેલા તવાની ચીકાશ ટાળવા તેમાં પાણીમાં રાંધેલી લાપસી–સીરા, ૫ નીવીયાતે તાવડામાં કરેલા ગળ્યા પુલ્લાદિક.
દશ વિગઇના ખુલાસા.
ચાર અભવિગઇના ઉત્તરભેદ. ૧૨ છે. અને છ ભવિગઇના ઉત્તરભેદ. ૨૧ છે. ભક્ષ વીગઇના ૨૧ ઉત્તરભેદ.
૧ દુધગાયનું, ભેંસનું, ઉંટડીનું, બકરીનું, ઘેટીનું. પાંચ ભેદ, ૨-૩દહી ઘી-ઉંટડીનુ દુધ મેળવાય નહી, તેથી કહી અને ઘીની ચાર ચાર વિગઈ થાય. આઠ ભેદ.
૪ તેલ—તલનુ, સરસવનું, અળસીનુ, કામરાં ખસખસનું. ચાર ભેદ અને એરંડીનું, ક્રિડાલ, ડાળીયુ, કોપરેલ, ખદિર, શિશપાલાર્દિક યાંવત્ લક્ષ પાકાદિક સર્વે જાતિનાં તેલ નીવીયાતા જાણવા.
૫ ગાળદ્રવ્ય ગાળ તે ઢીલા કાઠેા વિવિધ જાતે. એ ભેદ.
૬ પકવાન—એ વિગઇ ઉપર કહેલ ઘીમાં તળેલ, અને ઉપર કહેલ તેલમાં તળેલ એમ એ ભેદ. ઇતિ એકવીશ ભેદ. અભક્ષ વીગઈના ૧૨ ઉત્તર ભેઠા.
૧ મધ—કુતા અગતરાનું, માખીનુ-ભમરાનું, ત્રણ ભેદ. ૨ મધ—ધાવડી મહુડાદિકના, જુવાર પ્રમુખના આટાના. એ ભેદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org