SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮૭ : ૩ લાક્ષાદિક દ્રવ્યથી પકેવેલું તેલ, ૪ નારાયણાદિ ઔષધીથી પચાવેલ તેની ઉપરની તરી, પ તેલની મળી તે મેલ કીટી જાણવી. ગાળનાં પાંચ નીવીચાતા—૧ સાકર મિશ્રી આદિ, ૨ અધ કઢચેાશેરડીના રસ, ૩ ગાળની રાખ–ગળમાણુ અખાત્રીજના દિવસે કરે છે તે, ૪ કુલ ખાંડ-ખાંડની સર્વ જાતી, ૫ ગાળની પાતિ પાકી ચાસણી ખાજા સાટાક્રિકને ચડાવે છે તે. કડાનાં પાંચ નીવીયાતા—૧ પહેલાજ ખાજાથી કડાઈ ભરાઇ જાય તે, તેમાં તળ્યા મીજો ખાજે નીવીયાતા થાય, નવુ ઘી ન નાંખે તેા, ૨ ઉપરા ઉપર ત્રણ ધાણ પછી પકન્યા તે, ચેાથા ધાણાર્દિકે સર્વે બીજી નીવીયાતુ, ૩ ગુલ ધાણી પ્રમુખને, ૪ તળેલા તવાની ચીકાશ ટાળવા તેમાં પાણીમાં રાંધેલી લાપસી–સીરા, ૫ નીવીયાતે તાવડામાં કરેલા ગળ્યા પુલ્લાદિક. દશ વિગઇના ખુલાસા. ચાર અભવિગઇના ઉત્તરભેદ. ૧૨ છે. અને છ ભવિગઇના ઉત્તરભેદ. ૨૧ છે. ભક્ષ વીગઇના ૨૧ ઉત્તરભેદ. ૧ દુધગાયનું, ભેંસનું, ઉંટડીનું, બકરીનું, ઘેટીનું. પાંચ ભેદ, ૨-૩દહી ઘી-ઉંટડીનુ દુધ મેળવાય નહી, તેથી કહી અને ઘીની ચાર ચાર વિગઈ થાય. આઠ ભેદ. ૪ તેલ—તલનુ, સરસવનું, અળસીનુ, કામરાં ખસખસનું. ચાર ભેદ અને એરંડીનું, ક્રિડાલ, ડાળીયુ, કોપરેલ, ખદિર, શિશપાલાર્દિક યાંવત્ લક્ષ પાકાદિક સર્વે જાતિનાં તેલ નીવીયાતા જાણવા. ૫ ગાળદ્રવ્ય ગાળ તે ઢીલા કાઠેા વિવિધ જાતે. એ ભેદ. ૬ પકવાન—એ વિગઇ ઉપર કહેલ ઘીમાં તળેલ, અને ઉપર કહેલ તેલમાં તળેલ એમ એ ભેદ. ઇતિ એકવીશ ભેદ. અભક્ષ વીગઈના ૧૨ ઉત્તર ભેઠા. ૧ મધ—કુતા અગતરાનું, માખીનુ-ભમરાનું, ત્રણ ભેદ. ૨ મધ—ધાવડી મહુડાદિકના, જુવાર પ્રમુખના આટાના. એ ભેદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy