________________
': ૪૦ : નાર, વળી અંત આહારી, પ્રાંત આહારી, અરસ આહારી, વિરસઆહારી, લુખસ આહારી, તુચ્છ આહારી, અંત જીવી, પ્રાંત જીવી, અરસ જીવી, વિરસ જીવી, લુખસ જીવી, સર્વ રસ ત્યાગી થઈ ધન્ના કાકંદી, ધશાલિભદ્રાદિક મહા મુનિવરની માફક ત્યાગી બની, શુદ્ધ સંયમ ધારી થઈ, કર્મ શત્રુઓને હઠાવીશ તેમ છે કાયને દયાલ, નિર્લોભી, નિ:સ્વાદી, વાયરાની પેરે અપ્રિતબંધ વિહારી, વિતરાગની આજ્ઞા સહિત, એવા ગુણને ધારક જે અણગાર તે હું ક્યારે થઇશ? “ધન્ય ધન્ય તે દિન મુજ ક્યારે હોશે? હું લઈશ સંયમ શુદ્ધોજી.” જે દિવસે હું સંયમ ગ્રહણ કરી પૂર્વોક્ત ગુણવાન થઈશ ત્યારે મારા મનના મનોરથે સફળ થશે તે દિવસ ધ કરી માનીશ. (એ બીજો મનોરથ.) - જ્યારે હું સર્વ પાપ સ્થાનક આલેઈ નિઃશલ્ય થઈ સર્વ જીવરાશી ખમાવીને સર્વવત સંભારીને, અઢાર પાપ સ્થાનકથી ત્રિવિધે ત્રિવિધ સરાવી ચારે આહાર પચખીને શરીરને છેલ્લે શ્વાસ શ્વાસે વોસરાવીને ત્રણ આરાધના આરાધતે થકે ચાર મંગલિક રૂપ ચાર શરણુ મુખે ઉશ્ચત થકો સર્વ સંસારને ખૂઠ દેતે થકે એક અરિહંત, બીજા સિદ્ધ, ત્રીજા સાધુ અને ચોથા કેવલી પ્રરૂપિત ધર્મ તેને ધ્યાવતો થકે શરીરની મમતા રહિત થયા થકે પાપગમન સંથારા સહિત પાંચ અતિચાર ટાળતો થકે મરણને અણુવાંછિત કે એવું અંતકાળે પંડિત મરણ હું જ્યારે પામીશ. (એ ત્રીજે મને રથ.)
આ ત્રણ મને રથો શ્રાવકે હર્દમ ભાવવા જેથી ઉત્તરોત્તર મોક્ષ સુખદાયી થાય છે. આ ત્રણના કરેલા ઉપકારને વાળીને ઓશીગણન
થઈ શકીયે. એક પિતાના માતાપિતા હોય તેમને પ્રભાતે ઉઠીને સહસ્ત્ર પાકાદિક ઉત્તમ પ્રકારના તેલે કરી મર્દન કરીયે, સુગંધિત દ્રવ્ય કરી ઉવટાણું કરીયે, સુગંધિ પાણી, ઉન્ડ પાણું તથા ટાઢું પાણી એવા ત્રણ પ્રકારના પાણી કરી હુવરાવીયે, પછી વસ્ત્રાભરણાદિકે કરી વિભૂષા કરીયે, મન ગમતાં મધુરાં ભેજન કરાવીયે, જાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org