________________
: ૩૮ : પ્ર સચિત, અચિત અને મિશ્ર નિ કેની છે? ઊ૦ નારકી અને
દેવતાની અચિત, બાકી સર્વેની ત્રણ પ્રકારની નિ હોય છે. પ્રત્રણ પ્રકારના અક્ષરે કયા ? ઊ૦ સન્યાઅક્ષર, વિના અક્ષર
અને લબ્ધિઅક્ષર. પ્ર. તીર્યચપચંદ્રિના ત્રણ ભેદ ક્યા? ઊજળચર, સ્થળચર, ને ખેચર. પ્ર. કયા ત્રણ સાથે મૈત્રી કરવાથી અપજશ થાય? ઊ૦ જેનું વર્તન
ખોટું હોય, જેની દષ્ટિ પાપીષ્ટ હોય, અને કેફી મનુષ્ય. પ્રક્યા ત્રણ માણસરૂપે જાનવર છે ? ઊ૦ માંસ ખાનાર, દારૂ
પીનાર અને મુખ. પ્રન્ટ કયા ત્રણને ત્રણ પ્રકારે જીતવા? ઊ૦ બળવાનને મરજી પ્રમાણે
ચાલીને, દુર્જનને સામા થઈને અને આપણું સરખાને વિવેકથી. મ૦ દ્રવ્યની ત્રણ ગતિ યી? ઊ૦ દાન, ભેગ અને નાશ. પ્રઃ ક્યા ત્રણનકરવાનું કામ તાકીદે કરે ? ઊ૦ કવિ, સી, કેરી(વ્યસની) પ્ર. ત્રણ ગુપ્તિ કઈ? ઊ૦ મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુસિ. પ્ર ત્રણ શલ્ય કયા ? ઊ૦ માયા, નિયણ અને મિથ્યાત્વ. પ્ર. ત્રણ પ્રકારની દષ્ટિ ક્વી? ઊ. સમક્તિ, મિથ્યાત્વ અને મિશ્ર. પ્ર ત્રણ આત્મા કયા? ઊ૦ બહીરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. પ્ર. ત્રણ આહાર કયા? ઊ૦ એજા, લેમા અને કવળાહાર. પ્રટ ત્રણ ગારવ યા ? ઊંટ રસ, રિદ્ધિ અને શાતા ગારવ. પ્ર. ત્રણ વિરાધના કયી ? ઊંટ જ્ઞાન, દર્શન, ચારિત્ર વિરાધના. પ્ર. ત્રણ દર્શન ક્યા? ઊ૦ સમકિત, મિથ્યાત અને મિશ્ર. પ્ર. ત્રણ પ્રકારના લેક કયા? ઊ ઊર્ધ અધ અને તીર્થો. પ્ર. ત્રણ પ્રકારના દંડ કયા? ઊ૦ મન, વચન અને કાયને. પ્ર. ત્રણ પદી કહી છે તે કયી? ઊ ઊત્પાત, વ્યય અને ધ્રુવ. પ્ર. શ્રાવકને ભાવવાના ત્રણ અને કયા ? ઊ૦ ૧ હું કયારે આરંભ
પરિગ્રહને ડીશ, ૨ હું કયારે અણગાર થઈશ, ૩ અને હું કયારે આ લોકથી નિંદી પંડિતમરણે મરીશ તેને વિસ્તાર નીચે જુઓ.
તે ત્રણે મને રથ-વિસ્તારે, શ્રાવક નીચેના ત્રણ મરથ ચિંતવતે મહા હેટી નિજજરા. કરે, તથા સંસારનો અંત કરે છે, તે લખીયે છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org