________________
( ૨૪૩)
વિરતિના પાષક ન થાય તે ધ્યાનમાં રાખી વીતરાગપ્રણીત ધર્મપ્રધાન દેશના આપવી.
૮ શ્રાવકાન્નતિ–૧ શ્રાવક શ્રાવિકાએ ધન, ધાન્ય, વસ્ત્ર, આભૂષણાદિ સ યેાગ્ય વસ્તુથી ધર્મની ઉન્નતિ અને સ્થિરતાને અનુલક્ષીને શ્રાવક-શ્રાવિકાની દ્રવ્ય ભકિત તથા શ્રી વીતરાગ દેવ સાધુ અને ધમ પ્રત્યે લાગણીવાળા બનાવવારૂપ ભાવકિત કરવી એ બાબતમાં સાધુએ ઉપદેશ આપી શકે છે.
૯ પરસ્પર સપની વૃદ્ધિ-૧ કેઇ પણ સાધુ-સાધ્વી કે તેના સમુદાયના અવણુ વાદ્ય ખેલવા નહિં.
૨ પસ્પર આક્ષેાવાળા લેખા કે છાપા લખવાં-લખાવવાં ન હું, તથા વ્યાખ્યાનમાં પણ આક્ષેપ કરવા નહિ,
૩ કાઈના કાઇ જાતના દેાષ જણાય તે તેમને મળીને સુધારા કરવા પ્રેરણા કરવી અને તેમણે પણ તે દ્રેષ સુધારવા પ્રયત્ન કરવા.
૪ લામાં ભિન્નતા ન દેખાય તેમ પરસ્પર ઉચિતતાએ વવુ .
૧૦ ધમ ઊપર થતા આક્ષેપોને અગે—૧ આપણા પરમ પવિત્ર પૂજ્ય શાસ્ત્રો તથા તીર્થાદિ ઉપર થતા આક્ષેપોના સમાધાનને અંગે (૧) આચાર્ય શ્રીમત્સાગરાન દસૂરિજી (૨) આચાર્ય મહારાજ શ્રીમદ્વિજય ધિસૂરિજી (૩) પન્યાસજી મહારાજ શ્રી લાવણ્યવિજયજી (૪) મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી અને (૫) મુનિરાજ શ્રીદર્શનવિજયજીની મંડળી નીમી છે. તે મંડળીએ તે કાર્યં નિયમાવળી તૈયાર કરી શરૂ કરવું અને બીજા સર્વ સાધુઓએ એ બાબતમાં યોગ્ય મદદ જરૂર કરવી તેમજ એ મંડળીને જોઇતી સહાય માપવા શ્રાવકને પણ પ્રેરણા અને ઉપદેશ આપવે.
૧૧ ધમમાં રાજસત્તાના પ્રવેશ સમધી—૧ ધર્મ માં આધાકારી રાજસત્તાના પ્રવેશને આ સ ંમેલન યેાગ્ય માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org