________________
:૧૫ : ભાવાર્થ –ધન્ય છે તે મનુષ્યને અને તેઓ જ પ્રસંશા પાત્ર છે, સુલસા શ્રાવિકા, આણંદ અને કામદેવ શ્રાવક, જેમના દ્રઢવ્રતપણાને ભગવંત શ્રી મહાવીરસ્વામિ વખાણે છે –
પિસહ વિધે લીધે, વિધે પાર્યો, વિધિ કરતાં જે કાંઈ અવિધિ. હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
ચૈત્યવંદન કરવાની વિધિ. - પ્રથમ ત્રણ ખમાસમણ દેવાં, પછી ઈચ્છાકારેણ સંદિસહ, ભગવદ્ ચૈત્યવંદન કરૂં? “ઈચ્છે ” કહી ચૈત્યવંદન કહેવું. પછી
જકિચિ” કહી બે હાથ જોડી નાસિકા સુધી ઉંચા હાથ રાખી નમુથુણં, જાવંતિ ચેઈયાઈ કહી ખમા દઈ જાવંત કેવિસાહુ કહી, નમોહં કહી સ્તવન (ઓછામાં ઓછી પાંચ ગાથાનું પૂર્વાચાર્ય કૃત) કહેવું, પછી બે હાથ જોડી લલાટે લગાડી “જયવિયરાય” કહેવા (આભવમખંડા કહ્યા પછી હાથ જરા નીચે ઊતારવા) પછી ઉભા થઈ “અરિહંત ચેઈયાણું–અન્નશ્ચય કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી “મેડહેત” કહી થાય કહેવી.
દેવ વાંદવાની વિધિ. પ્રથમ ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિકામી, લેગસ્ટ કહી, ઉત્તરાસણ નાખીને ખમાત્ર ઈચ્છા. ચૈત્યવંદન કરૂં? ઈચ્છ, કહી ચૈત્યવંદન કરી, નમુત્થણું અને જયવીયરાય અરધા (આભવમખેડા સુધી) કહી, ખમા દઈ, ચૈત્યવંદન કરી નમુત્થણું કહી યાવત્ ચાર થઈઓ કહેવી. પછી નમુત્થણું કહીને બીજી ચાર થેઈઓ કહેવી. પછી નમુત્થણું કહી, બે જાવંતિ કહી, સ્તવન (ઉવસગ્ગ હરે અથવા બીજું) કહેવું અને જય વયરાય અરધા કહેવા. પછી ખમા દઈ ચૈત્યવંદન કરી, નમુત્થણું કહીને જય વીયરાય સંપૂર્ણ કહેવા. ત્યાર પછી વિધિ કરતાં અવિધિ આશાતના થઈ હોય તેને મિચ્છામિ દુક્કડ દઈને, પ્રભાતના દેવવંદનમાં છેવટે સજઝાય કહેવી (બરે તથા સાંજે ન કહેવી) તે સઝાયને માટે એક માત્ર દઈ ઈચ્છા સઝાય કરું ? ઈચ્છ, કહી, નવકાર ગણીને ઊભડક પગે બેસી એક જણ મન્ડ, જિણાણું સઝાય કહે (ત્યાર પછી નવકાર ન ગણવે.) * ૧ આ વિધિ કરતાં પિસહુ વાળાએ પહેલાં ઇયિાવહી પડિક્રમવા જોઇએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org