________________
: ૩૨ :
બે વસ્તુના પ્રશ્નોત્તર.
પ્ર૦ કયા એ લેાકમાં શેાભા પામે? ઉ॰ મીઠા બાલાને સાધુના પૂજનીક. પ્ર॰ કયા એ ન કોનું કરે શેાભતા નથી ? ઉ॰ ત્યાગી થઇ સંસારનુ કર્મ કરે અને ઘરબારી થઇ કંકાસ કરે તે.
દરિદ્રી થઇને દાતાર અને
R
પ્ર॰ કયા એ વખાણવા લાયક છે ? રાજા થઇને કૃપાળુ.
પ્ર૦ સત્યને મેળવેલા ધનની એ અમર્યાદા કયી ? ૬૦ સુપાત્રને નહિ આપવુ અને કુપાત્રને આપવું તે.
પ્ર॰ કયા બે પુરૂષા નિંદીત ગણાય ઉભું ધન છતાં દાન ન આપે તે, દરિદ્રી થઇ ધર્મની આસ્તા ન રાખે તે.
પ્ર॰ કયા એ પુરૂષા જ્યાં જાય ત્યાં આદરમાન પામે. ઉ॰ રાજા ને જોગી. પ્ર॰ એ પ્રકારના ધર્મ કયા ? ઉ॰ સ વીરિત અને દેશ વીરિત. પ્ર॰ એ પ્રકારને સંયમ કયેા. ઉ॰ સરાગી અને વિરાગી. પ્ર॰ કયા એએ અખંડ શીયળ પાળ્યું. ઉ વિજયશેઠ શેઠાણીયે. પ્ર॰ કયા એ ઉત્તમ ગણાય છે. ઉ॰ ઉપકાર અને ઉપકારીને ન ભુલે તે. પ્ર॰ એ પ્રકારનું લખાણ છે તે કર્યુ. ઉ॰ ગદ્ય અને પદ્યનુ પ્ર॰ એ પ્રકારની રાશી કયી. ઉ॰ જીવરાસી અને અછવરાસી. પ્ર॰ કયા એ પાતાનુ શરીર પાતે સાષણ કરે છે. ઉ॰ થાડુ મળતાં ઘણા લાભ ઈચ્છે તે અને દ્રવ્ય મેળવવાનું સામર્થ્ય નથી ને હિ પળતાં ક્રોધે ભરાય તે.
પ્ર॰ બે પ્રકારના નય છે તે કયા. ઉ॰ નિશ્ચય અને વ્યવહાર પ્ર॰ બે પ્રકારના લેાક છે તે કયા. ઉ॰ આ લોક અને પરલેાક. પ્ર॰ એ પ્રકારના અંબર છે તે કયા. ઉ॰ શ્વેતાંખર અને દીગંબર. પ્રશ્ન એ પ્રકારના પક્ષ છે તે કયા. ઉ॰ શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષ, પ્ર॰ એ પ્રકારનું કામ છે તે કર્યું. ॰ આરંભ અને પરિગ્રહનુ પ્ર॰ કયી એ દિશીયે ઇલ્લા માત્રાએ બેસવુ. ઉ॰ દિવસ ને સાંજ
સવારે ઉત્તર દિશા સન્મુખે અને રાત્રીએ દક્ષિણ દિશા સન્મુખે. પ્ર॰ એ પ્રકારના અર્થ છે તે કયા. ઊ॰ અર્થ અને અન પ્ર૦ એ પ્રકારના સ્વત છે તે કયા. ઊ॰ શાશ્વત અને અશાશ્વત. પ્ર॰કથી એ વસ્તુએ પાછળથી અને, ઊ॰ રાંડ્યા પછી અઇરી રળે, અને રાંધ્યા પછી મળતુ મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org