________________
(૨૪) ૩-ઉપધાન સંબંધી માળા આદિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી ગ્ય જણાય છે.
–શ્રાવકોએ પોતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વિગેરેને લાભ લે જ જોઈએ, પરંતુ કોઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂ આદિમાં વાંધો આવતે જણાય તે દેવદ્રવ્યમાંથી પ્રભુ– પૂજા આદિને પ્રબંધ કરી લે પણ પ્રભુની પૂજા આદિ તે જરૂર થવી જોઈએ.
૫-તીર્થ અને મંદિરના વહીવટદારોએ તીર્થ અને મંદિર સંબંધી કાર્ય માટે જરૂરી મિલકત રાખી બાકીની મિલકતમાંથી તીર્થોદ્ધાર અને દ્વાર તથા નવીન મંદિર માટે એગ્ય મદદ આપવી જોઈએ એમ આ સમેલન ભલામણ કરે છે.
૩-સંઘ-૧ શ્રમણપ્રધાન જે સંઘને “શ્રમણ સંઘ' એટલે સાધુ છે પ્રધાન જેમાં એ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તે “શ્રમણ સંઘ.”
૨ શ્રી ચતુર્વિધ સંઘને કરવા લાયક કાર્યોમાં શ્રી ચતુર્વિધ સંઘની મુખ્ય સત્તા છે
૩ (સકલસંઘ) શ્રાવક સંઘની શ્રાવક શ્રાવિકાના સમુદાય ઉપર શાસન ગુન્હાની બાબતમાં યોગ્ય કરવા પૂર્ણ સત્તા રહેશે, પણ શ્રાવક સંઘે સાધુ સાધ્વી પ્રત્યે રાજા સમાન, માતા-પિતા સમાન, ભાઈ સમાન, અને મિત્ર સમાનપણે શુભાશયે વર્તવું એગ્ય છે.
સાધુ-સાધ્વીઓ ઉપર તેમના સંઘાડાના વડીલેની કુલ સત્તા છે, કારણ વિશેષે આચાર્ય અગર સંઘાડાના વડીલની આજ્ઞાથી શ્રાવક સંઘ તે સંઘાડાના સાધુ-સાધ્વી પ્રત્યે જરૂરી ફરજ અદા કરી શકશે, તેમજ કોઈ સાધુ-સાધ્વી અત્યંત અનુચિત કાર્ય કરે, તે તે સમયે શ્રાવક સંઘ ઉચિત કરી શકે છે, પણ આનો દુરૂપયોગ થવો ન જોઈએ
૪-સાધુઓની પવિત્રતા સંબંધી ૧ સંઘાડાના વીલે પિતાના સંઘાડાના સાધુ-સાધ્વીના બ્રહ્મચર્યાદિ યતિધર્મની વિશેષ રૂપે નિર્મળતા વધે તેવા દરેક પ્રયત્ન કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org