________________
( ૨૨૫ )
માહગતિ વૈરાગ્યવાળાને શમતા હાય તા પણ તે અંતરમાં રહેલા વિષયવરના અનુભવની જેમ કેવળ દોષના પાષણ માટે થાય છે. તેના લક્ષણા.
નઠારા શાસ્ત્રોમાં ડહાપણુ, શાસ્ત્રના અર્થમાં વિપ ય, સ્વ કંદપણું', કુતર્ક, ગુણવાન પુરૂષાના પરિચયના ત્યાગ.
પેાતાના ઉત્કર્ષ કરવા, ખીજાના દ્રાહ કરવા, કજીયા, દંભથીજીવવું, આશ્રવ પાપને ઢાંકે, શકિત ઉપરાંત ક્રિયા કરવાના આદર કરવા. ગુણુ ઉપર અનુરાગ ન કરવા, ખીજાએ કરેલા ઉપકારને ભૂલી જવા, તીવ્ર કર્મોના વિચાર ન કરવા અને શુભ અધ્યવસાયથી રહિત થવું.
શ્રદ્ધા, મૃદુતા, કમળપણું', ઊધૃતપણું, મધુરતા અને અવિવેકપણું-એ બીજા માહગભિ ત વૈરાગ્યનાં લક્ષણાની પંકિત કહેલી છે. ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનુ લક્ષ્ણુ,
સમ્યક્ તત્ત્વને ઓળખનાર, સ્યાદ્વાદ મતને માનનાર, મેાક્ષના ઊપાયનું ચિ ંતવન કરનાર અને તત્ત્વને જેનારા એવા પુરૂષને જે વૈરાગ્ય થાય છે, તે જ્ઞાનગભિ ત વૈરાગ્ય કહેવાય છે.
જેના વિચાર પુષ્ઠ હાય અને જેની બુધ્ધિ પાતાના અને ખીજાના શાસ્ત્રમાં પ્રવર્ત્તતી હાય તેને જ્ઞાનગભિ ત વૈશગ્ય પ્રગટ થાય છે.
જેને પેાતાના અને પરના શાસ્ત્રના વ્યાપારરૂપ કર્મ માં પ્રધાનતા નથી, તે નિશ્ચયથી શુદ્ધ એવા કર્મના સારને પ્રાપ્ત કરતા નથી.
જે સમ્યકૃત્ય તે મૌન ચારિત્ર; અને ચારિત્રને મોન સચવ કહેવાય છે, એમ આચારાંગ સૂત્રમાં ગત પ્રત્યગતની રીતિથી જે કહેલ છે, તે એક જાતના નિયમ દર્શાવેલ છે, તે ઉપરથી સભ્યજ સારરૂપ છે, એ સિધ્ધ થાય છે.
સમ્યક્ત્વ શુ છે ?
જ્ઞાનનુ ફળ અનાશ્રય છે, અને અનાશ્રયનું ફળ વિષયાના અનુદ્યાગ છે, અને વિષયેાના ત્યાગ કરવાના એક નિશ્ચય તે સમ્યકૃત્વ કહેવાય છે.
વ્યવહારિક ચારિત્રથી માત્ર બાહેરની પ્રવૃત્તિ થાય છે અને અંદરની પ્રવૃત્તિથી સારરૂપ એવું સમ્યકૃત્વ સહિત જ્ઞાન છે.
શા. ૬. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org