________________
( ૯ )
શ્રદ્ધા અને બુદ્ધિ વગેરેના યાગથી કરેલુ શુદ્ધ કર્મ જ્ઞાનચેાગનુ ઉદ્ધૃધન ન કરવાથી મુક્તિનું અક્ષત કારણ થાય છે.
યેગારૂઢ થવાની ઇચ્છાવાળા મુનિને તેનું કારણ ક કહેવાય છે; અાગારૂઢ થયેલા તે જ મુનિને તેનુ કારણ ઉપશમ કહેવાય છે.
ચાંગારૂઢ કયારે કહેવાય ?
જ્યારે મુનિ ઇંદ્રિયાના અવાળાં કર્માને વિષે આસક્ત ન થાય, અને સ સંકલ્પાના ત્યાગ કરે ત્યારે તે ચેાગારૂઢ કહેવાય છે. જ્ઞાન ને ક્રિયાના સંબધું.
ક્રિયા વગરનું જ્ઞાન ન હૉય અને જ્ઞાન વગરની ક્રિયા નથી, તેથી ગાણુ અને પ્રધાનભાવથી એક્રિયા તથા જ્ઞાનની દશાના ભેદ છે. જ્ઞાનયેાગની યોગ્યતા.
કર્મચાગવડે ચિત્તની શુદ્ધિને પ્રાપ્ત થયેલા, અને નિર્દોષ પ્રવૃત્તિવાળા જ્ઞાનીઓને તેથી જ્ઞાનયોગની ચેાગ્યતા પ્રાપ્ત થાય છે. સાધુ આચારે જીજ્ઞાસા.
એથી જ ઉત્તમ શ્રદ્ધાથી ચારિત્રનેા સ્પર્શી કર્યો પછી દુ:ખે પાળી શકાય એવા સાધુના આચારનું ગ્રહણ કરવું એમ જિન ભગવતે કહેલું' છે.
દેશવિરતિ ક્રિયાએ જ્ઞાનયોગની વૃદ્ધિ
એક દેશને આશ્રીને પૂર્વભવ રૂપ જે કર્મ કરવામાં આવ્યુ હાય તે દોષના ઉચ્છેદ કરી જ્ઞાનયેાગની વૃદ્ધિને માટે થાય છે. અજ્ઞાનીની ક્રિયા.
અજ્ઞાનીઓનુ જે કર્મ છે તે ચેાગાદિકના અભાવથી સ્વૈચ્છાદિકે કરેલાં કર્મની જેમ ચિત્તને શેાધ કરનાર થતુ નથી, કમ ચેગે ફળ.
કમ યાગમાં પણ સંકલ્પના ત્યાગ કરવાથી ફળ મળે છે, એટલે સ્વરૂપનુ' સાવધપણું છે, તેવા બ્રહ્મજ્ઞાનના એધથી સન્યાસ
કહેવાય છે.
જ્ઞાનયાગી મુનિ
પાપ ન કરવાથી કાંઇ મુળણું આવતુ નથી, પરંતુ જ્યારે નિ:શસ્રયપણે પોતે જ અનન્ય પરમાત્મા થાય, તે મુનિ જ્ઞાનયાગી કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org