________________
(૨૩) આત્માનું પરમાત્મા પ્રત્યે લીપણું અહીં આમાની સમાપ્તિ સ્પષ્ટ છે કે, આત્મા અને પરમાત્માની અભેદ ઉપાસના રૂપજે એગ, તે અત્યંત શ્રેષ્ઠ છે.
ભગવાનની ઉપાસના સર્વથી શ્રેષ્ઠ છે. ભગવાનની ઉપાસના સર્વથી પણ મોટી છે, અને મોટા પાપને ક્ષય કરનારી છે, એમ અન્ય દર્શન પણ કહે છે.
કૃષ્ણને અર્જુન પ્રત્યે બી. જે પુરૂષ સર્વ યોગીઓની સાથે અંતરાત્મા થઈ અને શ્રદ્ધા રાખી મને ભજે છે, તે પુરૂષ મારા જેવો થાય છે, એમ હું માનું છું,
ઉપાસકે ચાર પ્રકારના છે, આd (દુ:ખી) જીજ્ઞાસુ જાણવાની ઇચ્છાવાળો, અથોથી (ધનને અથી) અને જ્ઞાની. આ ચાર પ્રકારના ઉપાસક છે. તેમાં ધનના અથી શિવાય ત્રણ વખાણવા ગ્ય છે. તે વસ્તુના સ્વરૂપને જાણે છે એમ કુણે કહ્યું છે.
તેમ પણ જ્ઞાની ચડીયાત છે. સર્વ પ્રકારના વિક્ષેપ જેના શાંત થઈ ગયા છે, એ જ્ઞાની પુરૂષ નિત્ય ભકિતથી સર્વમાં વિશેષ થાય છે. અને સારા આશયવાળે તે જ્ઞાની અંતરાત્મા રૂપે થઈ પરમાત્માની નજીક રહેનારે થાય છે
જ્ઞાનયોગી મુન કેવો રહે છે, નિર્ભય રહેનાર, નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર દષ્ટિ રાખનાર વ્રતમાં રહેનાર સુખ આસન કરનાર, પ્રસન્નમુખ રાખનાર, દિશાઓનું અવલોકન નહીં કરનાર, દેહનો મધ્યભાગ મસ્તક અને ડોક આવક પણે ધારણ કરનાર, દાંતવડે દાંતને સ્પર્શ નહીં કરનાર, હઠ રૂપ પલ્લવને બરાબર મેળવી રહેનાર, આર્ત તથા રૌદ્ર થયાને છોડી ધર્મ અને શુકલ યાનમાં બુદ્ધિને રાખનાર અને પ્રમાદ રહિત થઈ ધ્યાનમાં તત્પર રહેનાર મુનિ જ્ઞાનગી કહેવાય છે. ધ્યાન વેગ પ્રાપ્ત થયા પછી મુક્તિ પામે છે.
કર્મવેગનો અભ્યાસ કરી જ્ઞાનયોગમાં તત્પર બને છે, પછી ધ્યાનયોગમાં આરૂઢ થઈ મુકિતયોગને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org