________________
(૩૦)
વરતાવ
છે અને તે જ વિષયમાં રાગ
જ્ઞાનયોગી વિષયમાં રાગી ન થાય, અથવા માન ધરીને રહે અને તે વિષયેના રૂપને સમાન જાણે તે જ્ઞાનયોગી વિષયમાં લેવાય નહીં.
ધર્મમય અને બ્રહામય. સત્તતત્ત્વની ચિંતાથી એ વિષયે જેના જાણવામાં આવે છે, તે આત્માને જાણ છે. તે આત્મવાનું અને જ્ઞાનવાન મુનિ ધર્મ મય અને બ્રહ્મમય કહેવાય.
જ્ઞાનગીઓ કેવા હોય. જ્ઞાનગીઓ વિષમતાના બીજરૂપ એવા અજ્ઞાનને નાશ કરે છે અને તેઓ વિષને ઓળખી તત્વથી લેકસ્વરૂપને જાણે છે.
જ્ઞાની-પંડિત જીવનમુકત અને બ્રહ્મ કેણ
જે વિષયને સમરૂપે જુવે તે જ જ્ઞાની-પંડિત જીવનમુકતને બ્રહ્મ કહેવાય.
સમદશીનું સ્વરૂપ-- વિદ્યા અને વિનયથી સંપન્ન એવી બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને ચંડાલ એ સર્વ ઉપર પંડિત સમદશી હોય છે.
જેમનું મન સમતાને વિષે સ્થિર થયેલું છે, તેમણે આ લેકમાં બધી સૃષ્ટિને જીતી છે, વળી નિર્દોષને સમ છે તેથી તેઓ બ્રાને વિષે સ્થિત છે.
બ્રહ્મવેત્તા. પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ પામવે નહીં. અને અપ્રિય વસ્તુને પ્રાપ્ત કરી ઉગ પામ નહિ એવી સ્થિર બુદ્ધિવાળો અને અમૂઢ એ બ્રહ્મવેત્તા પુરૂષ બ્રહ્મને વિષે સ્થિત છે.
નિરપેક્ષ મુનિ નીચેની દિશામાં એટલે સાપેક્ષદશામાં વિષમપણામાં સમપણે જેવુ એ દેષને માટે થાય છે, પણ જે નિરપેક્ષમુનિઓ છે, તેમને તે રાગ તથા શ્રેષના ભેદોતે ક્ષયને માટે થાય છે
રાગ દ્વેષ ક્ષય થયેલ જ્ઞાની રાગદ્વેષને ક્ષય કરવાથી વિષયન શૂન્યતાને પામે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org