________________
(૨૩), વૈરાગ્યને હાને માર્ગ પોતાની મેળે નિવૃત્ત થયેલા ઉદીરણ વગરની અને યંત્રણા સિવાયની તૃપ્તિ ઇદ્વિવડે જે જ્ઞાની એને વૈરાગ્ય થાય તે નાને માર્ગ.
બળાત્કારે પ્રેરેલી ઈદ્રિયો વનના હાથીની જેમ કદી પણ વશ થતી નથી, પણ ઊલટી અનર્થને વધારનારી થાય છે.
અધર્મનો આડંબર કરનારા ધૂતારાઓ લજાથી નીચું જુએ છે, દુષ્મન ચિંતવે છે અને પિતાના આત્માને નરકના ખાડામાં નાંખે છે.
ઇદ્રિઓને ઠગનાર શુદ્ધ ભાવને અર્પણ કરી સર્વદા પિતાના અને પરના વિભાગને જાણનારો વિરક્ત પુરૂષ ઇઢિયેની વંચના કરવાને ગ્ય છે.
કે વૈરાગ્ય અદ્દભુત છે, તે એ કે પ્રવૃત્તિને વિષે અથવા નિવૃત્તિને વિષે જેને સંકલ્પ નથી, તેની ઇંદ્ધિને વિકાર હરાય છે, તેનાથી જે વૈરાગ્ય ઉત્પન્ન થાય તે.
જ્ઞાની ગીને પ્રવૃત્તિઓ બેધકારક થતી નથી, તે જેમ કાણયંત્રમાં ગોઠવેલી પુતળીઓના નૃત્યની જેમ.
પરદર્શનીઓ વૈરાગ્યને એગ્ય માયા કહે છે, પણ એ લોકેના અનુગ્રહની હેતુરૂપ હેવાથી એની અંદર દુષણ નથી.
એ યોગમાયા પણ શુદ્ધ જ્ઞાનની દિશા છે. એ ગમાયાના નામવાળી વૈરાગ્યદશા સિદ્ધાંતને વિષે અપવાદ પદની અંદર સંભળાય છે અને તે મૃગલાની પર્ષદાને ત્રાસ અને નિરાશા કરવારૂપ ફળની સાથે મળેલી છે.
ઉદાસીન ભાવમાં ચોથા ગુણસ્થાનમાં પણ વૈરાગ્ય હોય છે. ઉદાસીનપણું જેનું ફલ છે, એવું જ્ઞાન જ્યારે પરિપકવાસ્થાને પામે છે, ત્યારે ચોથા ગુણસ્થાનમાં પણ એ વૈરાગ્ય રહે છે.
વૈરાગ્યના ત્રણ પ્રકાર. દુઃખગતિ, મહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારને વૈરાગ્ય કહે છે. તેમાં વિષયની પ્રાપિત ન થવાથી સંસાર તરફ ઉગ રહે તે પહેલે ખગર્ભિત વૈરાગ્ય કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org