________________
( ૧૧ )
ને તે સ્વરૂપકાળ રહેનારૂ છે, પ સાધુપણ છેડે લેાકમાં હાંસી થશે, ૬ વમન કરેલ વિષયને ફરીથી ગ્રહણ ન કરાય, છ ક્રુતિના બંધ પડશે, ૮ ક્રીથી સમ્યક્ત્વ શુદ્ધ ધર્મ હાથમાં નહિ આવે, ૯ રાગ થવાથી કાઇ સાર નહિ કરે, ૧૦ ગૃહસ્થાવાસ ચિંતાથી ભરેલા છે, ૧૧ કષ્ટ રહિત દીક્ષા છે અને સંસારવાસ કષ્ટ સહિત છે, ૧૨ સંસારબંધન છે, દીક્ષા મેાક્ષરૂપ છે, ૧૩ સંસાર પાપી છે, ચારિત્ર પાપરહિત છે ૧૪ કામલેગનું સુખ સામાન્ય ને સ્વ૫જ છે, ૧૫ પુન્ય પાપનું ફળ પ્રત્યક્ષ છે, ૧૬ મનુષ્યના આયુષ્ય પાણીના પરપાટા જેવા છે, ૧૭ સૌંસારમાં કેવળ પાપકર્મ ઘણાજ છે, ૧૮ તેથી અન તસંસાર વૃદ્ધિ પામશે, અનંતા દુ:ખા ભાગવ્યા વિના છુટકો નહિ થાય. એ પ્રમાણે ચિતવતા થકા સ્થિર કરે
અઢાર દિશી—૪ દિશી, ૪ વિદેિશી, ૮ તે આાઠ ક્રિશીના માઢ આંતરા એક આકાશ અને એક પાતાળ તે અઢાર.
૧
२
8
ઓગણીશ વસ્તુની સંખ્યા
કાઉસગ્ગના ૧૯ દેષ. મનહર છંદ.
ઘાટક : લતા ને સ્તંભ માળ ઉદ્ધિ ને નિગડ, શરિ ખલિણ વધુ લખેાત્તર જાણીયે; સ્તન સંયતિ ને વળી ભમુહુઅંગુલિ એમ,
વાયરના દાષ વેગે મૂકવાને માનીયે; કપિત્થને શિ:કંપ, મૂક ને મદિરા વળી,
પેઢા તે તયે કપિ એમજ પ્રમાણીયે, એગણીશ દેષ આવા તજી કાઉસગ્ગ કરે, લલિત તે ગણ્યા લેખે વીર વિભુ વાણીયે. તેના વિસ્તારે ખુલાસા.
જે ધેડાની પેઠે પગ ઊંચા નીચેા કર્યાં કરે તે.
જે વેલ્ડીની પેઠે હાલ્યાજ કરે તે.
જે થાંભલા આદિયે ટેકા દેષ્ઠ ઉભા રહે તે.
ધાક
લતા
સ્તંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org