________________
( ૧૮૧ ) સાધુ-બહુ મુલવાળી વસ્તુ લેવે નહી, તે ઊત્તરાધ્યયન તથા દશવૈકાલિક તથા પ્રવચન સારોદ્ધાર લેક ૮૦૪ માં કહ્યું છે. - સાધુને સ્ત્રીઆદિકનો પરિચય ત્યાગ–જે ગ૭માં જેના દાંત પડી ગયા છે, એવા સ્થવિર પણ સાધ્વી સાથે બોલતા નથી, અને સ્ત્રીનાં અંગોપાંગ જોતા નથી, તેને ગચ્છ કહીયે. ગચ્છાચાર પડ્યો.
કેઈપણ મુનિ–બીજા બહુ ગુણે અલંકૃત હોય, લબ્ધિ સંપન્ન હોય અને ઊત્તમ કુળમાં ઉત્પન્ન થયો હોય, પણ મૂળગુણે કરી વિમુક્ત હોય એવાને કાઢી મુકે છે, એ ગચ્છ તેજ ગચ્છ છે. ગચ્છાચાર પપો.
અપ્રમત્ત મુનિ મહારાજાઓને અગ્નિ અને વિષ જે સાધ્વીને સંસર્ગ છે. તે વર્જવા જેવો છે, કારણકે એવા સંસર્ગવાળા સાધુ અલ્પકાળમાં અપકીર્તિને પામે છે. ગચ્છાચારપયન્નો.
કુકડીના બચાને જેમ બિલાડીથી ભય છે, તેમ બ્રહ્મચારીઓને સ્ત્રીના શરીરથી ભય છે. દશવૈકાલિક
મુનિએ ચિત્રામણમાં ચિત્રેલી સ્ત્રીને પણ જેવી નહી, તેમ અલકાર વાળી અથવા અલંકાર વિનાની સ્ત્રીને પણ જેવી નહી, જે જેવી તે વિકારનું કારણ છે, કદાપી જોવામાં આવે તો, તરત સૂર્યની જેમ દષ્ટિ ખેંચી લેવી. દશવૈકાલિક
મુનીએ હાથ, પગ, નાક, કાન કાપેલી તે પણ સો વરસની એવી પણ સ્ત્રીને પરિચય કરે નહીં, તો પછી યુવાનની તો વાત શું કરવી. દશવૈકાલિક | મુનિએ સ્ત્રીનાં અંગોપાંગ, આકૃતિ, સુંદર બલવા પણાને અને તેના મહર જેવા પણાને દેખવાં નહી, તેમ કરવાથી વિષયાભિલાષની વૃદ્ધિ થાય છે. દશવૈકાલિક
આત્માથી મુનિઓને વસ્ત્રાદિકથી શરીર શોભા, સ્ત્રીઓનો સંસર્ગ, અને ઘી તથા દુધાદિકથી નીતરતું ભેજન, તે ચારે વસ્તુ તાલકુટ વિષ સમાન છે. દશવૈકાલિક
કષ્ટ કિયાને કરતા છતાં પણ રસ લેલુપતાદિકથી ઇંદ્રિય જય વગરના સાધુ, જેમ ઘુણ નામને જીવડે કાણને પિલુ નિસ્સાર કરી મુકે છે, તેમ વિષય સુખની લાલસાવાળા સાધુ સ્વચારિત્રનો વિનાશ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org