________________
1
( ૧૭૯ ) રેગની પ્રાપ્તિ થાય અને રાક્ષસના ભાગમાં તે અંજનાદિક હાય તો મરણની પ્રાપ્તિ જાણવી. પ્રવચન સારોદ્વાર. - સાધુને અઢારથી તે લાખ રૂપિયા સુધીનું વસ્ત્ર ખપે નહિ, એટલે અઢારથી ઓછી કીંમતનું જ ખપે, તે પ્રવચન સારોદ્ધાર લેકટ ૮૦૪ માં કહ્યું છે. - સાધુ એક આંકનું જ (એકથી નવ રૂપીયા સુધીનું) વસ્ત્ર ગ્રહણ કરે, તે આચારાંગ તથા ઉત્તરાધ્યયનમાં કહ્યું છે. કપડાને થીગડાં-કપડાને ત્રણ થીગડાં, ચેળપટાને એક
તેથી વધુ ન દીજીયે, હૃદય રાખી વિવેક
વસ્ત્રના પાંચ પાંચ પ્રકાર. દહે--
અપ્રત્યક્ષતે મૂળથી, નહીં જ પડિલેહાય; દુ:પ્રત્યક્ષતે કષ્ટથી, પડિ લેહી શકાય.
અપ્રત્યુપક્ષ.
મનહર છંદ. રૂને આકqલે ભરી, તળાઈ તે યુનીયન,
હંસ રેમાદિકે ભર્યુ, ઓશીકું ગણાય છે, એશીકાપે રાખવાનું, ગાલ મસુરીયું ગણ્યું,
ડાપ ધનિકા તેનું નામ ગણાવાય છે, ગોડા અને કેણુંનીચે, રખાય તે આલિગિણી,
લુગડા વા ચાંબડાને, ચાકળો કહાય છે, અપ્રત્યુપક્ષના ભેદ, પાંચ તે હૃદયે વેદ, પડિલેહ ન લલિત, સત્ય સમજાય છે. જે ૧
દુપ્રત્યુપેક્ષ.
મનહર છંદ, હાથી ઉંટ પરે વાળ, ભર્યો આથર પલ્હવી,
કેવી રૂભર્યું વસ્ત્ર, બૂરી કહાય છે; તેમાં શાલડી અને, કૃમીથી બનેલ વસ્ત્ર,
પીતાંબરાદિક તેને, સમાવેશ થાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org