________________
(ર૦૫)
હતા, તેમ બીજાં પણ ઘણું ધર્મના કાર્યો સારા પ્રમાણમાં કરાવ્યા હતા, તેમનું સંપૂર્ણ વિસ્તાર વૃતાંત પરિશિષ્ટ પર્વાદિ ગ્રંથિથી જાણી લેવું.
વિક્રમરાજાને સમય અને રાજરિદ્ધિ. તેના ૪૭૦ વર્ષ અને વિક્રમ–જે રાત્રી મહાવીર પ્રભુનું નિર્વાણ થયું–તેજ દિવસે અવંતીનગરીમાં પાલકને રાજ્યાભિષેક થયે, તે પાલક ચંદ્રપ્રદ્યોતને પત્ર થાય, તેણે ૬૦ વર્ષ રાજ્ય કર્યું, તેના પછી શ્રેણિકને પુત્ર કેણિક અને કેણિકને પુત્ર ઉદાયી,
જ્યારે અપુત્રી મુ ત્યારે તે ગાદી પર નંદ નામે નાઈ બેઠે, તે ગાદી પર નંદના નવ રાજા થયા, અને તેમને ૧૫૫ વર્ષ રાજ્ય કર્યું, નવમાં નંદની ગાદી પર મૌર્યવંશી ચંદ્રગુપ્ત રાજા થયે, તેને પુત્ર બિંદુસાર, તેને પુત્ર અશેક, તેને પુત્ર કુણાલ, તેને પુત્ર સંપ્રતિ રાજા થયે, તે સીએ ૧૦૮ વર્ષ સુધી રાજ્ય ક્ય, આગળના સર્વે રાજાઓ પ્રાયે જેની હતા, તેના પછી ૩૦ વર્ષ પુષ્પમિત્રનું રાજ્ય થયું, પછી બાળમિત્ર, ભાનુમિત્ર એ બેનું રાજ્ય ૬૦ વર્ષ ચાલ્યું, પછી નભવાહનનું રાજ્ય ૪૦ વર્ષ ચાલ્યું, ત્યાર પછી ૧૩ વર્ષ ગધભિલ્લનું રાજ્ય ચાલ્યું, ત્યાર પછી ૪ વર્ષ શકેનું રાજ્ય રહ્યું, ત્યાર પછી શકેને જીતી વિક્રમાદિત્યે પિતાનું રાજ્ય જમાવ્યું, એ પ્રમાણે ૪૭૦ વર્ષ જાણવા-વિક્રમ રાજા ઉઝયની નગરીમાં થયા છે.
વિક્રમાદિત્યને સંઘશ્રી સિદ્ધસેનના ઉપદેશથી શ્રીશવું. જયને કાઢેલ સંઘનું વર્ણન. ૧૬૯ સોનાના અને ૫૦૦ હાથીદાંતને ચંદનના દેરાસર હતા, સિદ્ધસેનસૂરિ આદિ ૫૦૦૦ આચાર્યો, ૧૪ મુકુટ બંધી મોટા રાજાઓ, ૭૦૦૦૦૦૦ લાખ શ્રાવક કુટુંબે, ૩૬૦૦ હાથી, ૧૮૦૦૦૦૦ લાખ ઘોડા, ૧૧૦૦૫૦૦૦ ગાડાં એમ ખચ્ચર, ઊંટ, પિઠીયા વિગેરે પણ જાણી લેવું.
વિક્રમ રાજાની રાજ્ય રિદ્ધિ. ૮૦૦ મુકુટબંધી રાજાએ હંમેશાં સેવામાં રહેતા હતા. ૧૦૦૦૦૦૦૦ મહાન્ પરાક્રમી શૂરવીર સુભટ હતા.
૧૬ ઉત્તમ પંડિત હતા. ૧૬ વિદ્વાન ભાટકવિ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org