________________
(ર૦૪) છ ન મરે, આથી શ્રેણિકે તેને પકડવા હુકમ કર્યો, તેને પકડાતાં તે અદ્રશ થયે, તે ભગવાનને પૂછતાં કહ્યું કે તે દેવ હતો તેણે તમને બોધ થવા આમ કર્યું છે, પછી છીંકને પ્રશ્ન કર્યો, પ્રભુ કહે હું મેક્ષમાં જવાનો છું તેથી મારે કહ્યું, તમે નર્કમાં જવાના છે તેથી જીવે કહ્યું, અભયકુમાર દેવ થવાના છે તેથી મારે કે જીવે કહ્યું, અને કસાઈ અહીં દુઃખી છે ને મરીને પણ દુઃખ ભેગવવાને છે, તેથી તેને તેમ કહ્યું, શ્રેણિકે બચવા ઉપાય પૂછો પ્રભુ કહે કપિલાના હાથે મુનિને દાન અપા, કસાઈના રોજના ૫૦૦ પાડા મારવા બંધ કરાવો, અને પુણશ્રાવકનું એક સામાયિક ખરીદી લે તો બચે પણ તેમાંનું કાંઈ બન્યું નહિ. પ્રભુએ તેમને બહુ સમજાવી શાંત કર્યા. શ્રેણિકને ચેલણ રાણીથી કેણિક, હલ, વિહલાદિ અને બીજી રાણીએથી મેઘકુમાર, નંદીશ્રેણ કાલકુમાર, જાલકુમારાદિ પુત્રો થયા. અભયકુમાર, મેઘકુમાર, નંદીશ્રેણે દીક્ષા લીધી. અભયકુમારની દીક્ષા પછી કોણિકે રાજ લેભથી શ્રેણિકને કેદમાં પુરી ગાદીયે બેઠે. તે રોજ શ્રેણિકને ચાબુકાદિ મારી બહુ દુઃખ આપતેતેને ચેલણાના સમજાવવાથી પસ્તાવો થયે તેથી પિતાને પોતે પાંજરામાંથી તાકીદે કાઢવા ગયે, પણ શ્રેણિક પિતાને મારવાની બીકથી પાસે રાખેલું કાતીલ વિષ ખાઈ મરણ પામ્યા કણિકને ઘણે પશ્ચાતાપ થયે, આ શેકથી તેણે આ નગર છોડી ગંગા કિનારે પાટલીપુત્ર નગર (પટણા) વસાવ્યું. ઈતિ.
- સંપ્રતિ રાજાનો સમય. શ્રી સ્થલિભદ્રસ્વામીના વખતમાં–ચંદ્રગુપ્તનું રાજ્ય હતું, તેમને બિંસાર નામને રાજા થયે, તેમને અશોક નામે રાજા થયે, તેમને કુણાલ નામે અંધકરાજાને ત્યાં સંપ્રતિનો જન્મ થયે, તે મહાવીરપ્રભુ પછી ૩૦૦ વર્ષે ઊજયની નગરીમાં રાજા થયા અને તે જેની હતા, તેમને ૯૦૦૦ હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા અને ૨૬૦૦૦ હજાર નવા જિન મંદિર બંધાવ્યાં, અને સેના, ચાંદી, પીતળ, પાષાણ પ્રમુખની સવાકોડ જિન પ્રતિમા ભરાવી, તેમના વખતના મંદિરે તથા પ્રતિમાઓ હાલ પણ ઘણું મોજુદ છે, તેમને ૭૦૦ દાનશાળાઓ, અને ૧૦૦૦ ઉપાયે કરાવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org