________________
(૨૧૫) આહા! મહતું કેવું માહાશ્મ છે, કે જેથી કાજલવડે રૂપની જેમ ભગવંતની દીક્ષાને પણ પી નાંખે છે. ૧૦
જેમ કમળમાં હિંમ, શરીરમાં રોગ. વનમાં અગ્નિ, દિવસમાં રાત્રિ, ગ્રંથમાં મૂર્ખતા અને સુખમાં કલહ ઉપદ્રવરૂપ છે, તેમ ધર્મની અંદર દંભ ઉપદ્રવરૂપ છે. ૧૧
એથી કરીને જે પુરૂષ મળ તથા ઉત્તર ગુણેને ધારણ કરવાને સમર્થ ન હોય, તેણે ઉત્તમ પ્રકારનું શ્રાવકપણું ધારણ કરવું યુક્ત છે; પણ દંભથી જીવવું યુક્ત નથી. ૧૨
જે પુરૂષ વ્રત ઉપર લાગેલા દઢ રાગને લઈને લિંગ એટલે મુનિવ્રત પણ મૂકવાને સમર્થ ન હોય, તેણે સંવિજ્ઞ સંવેગને પક્ષ લઈ દંભ રહિત સાધુના સેવક થવું. ૧૩
અવસગ્ન એટલે અવસેદ પામેલ હોય, પણ સિદ્ધાંતના શુદ્ધ અર્થના કહેનાર, અને દંભથી રહિત એવા ગુણરાગી સાધુને થેડી થતા હોય તે પણ તે નિર્જરાને આપે છે. ૧૪
જેઓ પિતે વ્રતને ભાર સહન કરી શકે તેમ નથી, એમ જાણતાં છતાં દંભથી પિતાનું યાતપણું કહે છે, તેઓનું નામ પણ પાપના માટે થાય છે. ૧૫
જે મુનિઓ સારી રીતે વિચારી યતનાને કરતા નથી, તેવા દાંભિક મુનિઓ, યતિના નામથી આ જગતને છેતરે છે. ૧૬
ધર્મમાં થયેલ પિતાની અતિ ખ્યાતિના લાભથી પિતાના આશ્રવને ઢાંકનારો અને હીન છતાં પણ કપટ-દંભને ધારણ કરનારો યતિ આ વિશ્વને તૃણવત ગણે છે. ૧૭
પિતાને ઉત્કર્ષ બતાવવાથી, દંભથી અને બીજાઓના અપવાદથી ચગીના જન્મને બાધ કરનારૂં કઠિન કર્મ બાંધે છે. ૧૮
તેથી આત્માના અથી એવા મુનિએ કે ગૃહસ્થ અનર્થના કારણ રૂપ એવા દંભને ત્યાગ કરે, કારણ કે સરળતાવાળા પુરૂષના આત્માની શુદ્ધિ થાય છે, એમ આગમને વિષે પ્રતિપાદન કરેલું છે. ૧૯
તીર્થકરાએ એકાંતે આજ્ઞા પણ કરી નથી તેમ સર્વથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org