________________
( ૧૯૧) ૧૪ આહાર પાણી કરતાં તેમજ પ્રતિક્રમણ કરતાં કંઈ મહત્વના કાર્ય વગર કઈને કઈ કહું નહિ, એટલે કે કેઈ સંગાતે વાર્તાલાપ કરૂ નહિ, એજ રીતે આપણું ઉપધિની પડીલેહણ કરતાં હું કદાપિ બેલું નહિં.
૧૫ એષણ સમિતિ–બીજાં નિર્દોષ પ્રાસુક (નિર્જીવ) જળ મળતાં હોય, ત્યાં સુધી પિતાને પ્રોજન (ખ) છતાં ધણું (વાળું જળ) હું ગ્રહણ કરૂં નહિં, વળી અણગળ (ગળ્યાવગરનું) જળ હું લહું નહિ અને જરવાણું વિશેષ કરીને લહું નહિં.
અથે આદાન નિક્ષેપણ સમિતિ નિયમ. ૧૬ આદાન-નિક્ષેપણું સમિતિ–આપણે પિતાની ઊપધિ પ્રમુખ પુંજી–પ્રમાઈને તેને ભૂમિ ઉપર સ્થાપન કરું. તેમજ ભૂમિ ઊપરથી ગ્રહણ કરૂં. જે તેમ પુંજવા પ્રમાજવામાં ગફલત થાય તે, ત્યાંજ નવકાર મહા મંત્રનો ઉચ્ચાર કરૂં (નવકાર ગણું.)
૧૭ દાંડે પ્રમુખ પિતાની ઊપધિ જ્યાં ત્યાં (અસ્ત વ્યસ્ત ઢંગધડા વગર) મૂકી દેવાય છે, તે બદલ એક આયંબિલ કરૂં અથવા ઊભા ઊભા કાઉસગ્ગ મુદ્રાએ રહી એકસો લેક યા સો ગાથા જેટલું સઝાય ધ્યાન કરૂં.
૧૦ પારિઠાવણિયા સમિતિ–લઘુનીતિ વડી નીતિ કે ખેળાદિકનું ભોજન પરઠવતાં કઈ જીવને વિનાશ થાય તે નિવી કરું અને અવિધિથી (સદોષ) આહાર પાણી પ્રમુખ વહારીને પરઠવતાં એક આયંબિલ કરું.
૧૯ વડીનીતિ કે લઘુનીત કરવાના કે પરઠવવાના સ્થાનેઆણુજાણહ જસ્સગ્ગહે” પ્રથમ કહું, તેમજ તે લઘુ-વડી નીતિ પાણી લેપ ડગલ પ્રમુખ પરઠવ્યા પછી ત્રણવાર “સિરે ” કહું.
૨૦ મનવચન-કાય ગુપ્તિ–મન અને વચન રાગમય-રાગાકુળ થાય તો હું એક એક નિવિ કરૂં-અને જે કાય કુચેષ્ટા થાય ઊન્માદ જાગે તો ઊપવાસ અથવા આયંબિલ કરૂં.
મહાવ્રત સંબંધી નિયમ. ૨૧ અહિંસાવત–બે ઈદ્રિય પ્રમુખ જીવની વિરાધના મારા પ્રમાદાચરણથી થઈ જાય છે, તેની ઇન્દ્રિયે જેટલી નિવિએ કરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org