________________
( ૧૯૨ )
સત્યવ્રતે–ભય, ક્રોધ, લાભ અને હાસ્યાદિકને વશ થઈ જઈ, જુઠ્ઠું એલી જાઉં તે આયખિલ કરૂં.
૨૨ અસ્તેયત્રતે—પઢમાલિયા ( પ્રથમભિક્ષા ) માં આવેલા જે ધૃતાર્દિક પદાર્થ, ગુરૂ મહારાજને દેખાડયા વગરના હોય તે હું લહું નહિં ( વાપરૂ નિહ.) અને દાંડા તર્પણી વગેરે ખીજાનાં રજા વગર લડું વાપરૂ તે આયંબિલ કરૂ.
૨૩ બ્રહ્મવતે એકલી સ્ત્રી સંગાતે વાર્તાલાપ ન કરૂં અને સ્ત્રીઓને ( સ્વતંત્ર ભણાવું નહિં, પરિગ્રહ પરિહારવ્રતે એક વર્ષ ચેાગ્ય( ચાલે તેટલીજ )ઉપધિ રાખું, પણ એથી અધિક
નજ રાખું.
૨૪ પાત્રાં અને કાચલાં પ્રમુખ પદર ઉપરાંત નજ રાખું. રાત્રિભેાજન વિરમણવ્રતે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચાર પ્રકારના આહારના ( લેશમાત્ર ) સ ંનિધિ રાગાદિક કારણે પણ રાખું કરૂં નહિ.
૨૫ મહાન રોગ થયા હાય તેા પણ કવાથ ન કરૂં, ઉકાળા પીઉ નહીં, તેમજ રાત્રિ સમયે જળપાન કરૂં નહિં, અને સાંજે સૂર્યાસ્ત પહેલાની છેલ્લી એ ઘડીમાં જળપાન કરૂં, તા પછી ખીજા અશનાર્દિક આહાર કરવાની તે વાતજ શી.
૨૬ અથવા સૂર્ય નિશ્ચે દેખાતે છતેજ ઉચિત અવસરે સદાય જળપાન કરી લહું, સૂર્યાસ્ત પહેલાંજ સર્વ આહાર સબંધી પચ્ચખાણ કરી લહું અને અણુાહારી ઓષધના સ ંનિધિ પણ ઉપાશ્રયમાં રાખું રખાવું નહિ.
તાચાર સંબંધી નિયમા
૨૭ હવે તપ આચાર વિષે કેટલાક નિયમે શક્તિ અનુસારે ગ્રહણ કરૂં છું, છઠ્ઠ આદિક તપ કર્યા હોય તેમજ ચેાગ વહન કરતા હાઉં તે વગર મને અવગ્રાહિત ભિક્ષા લેવી કલ્પે નહિ.
૨૮ લાગલાગાં ત્રણ નીવીએ અથવા એ આયખિલ કર્યા વગર હું વિંગઈ ( દુધ દહીં ધી પ્રમુખ) વાપરૂ નહિં અને જ્યારે વિગઇ વાપરૂં તે દિવસે પણ ખાંડ પ્રમુખ વિશિષ્ટ સાથે ભેળવી નહિ વાપરવાના નિયમ જાવ જીવ સુધી પાછુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org