________________
(૧૯) આદરવું. (તે માટે પરનિંદા ઈર્ષા, અદેખાઈ પ્રમુખ અકાર્ય અવશ્ય તજવાં જોઈએ.) ( ૧૨ જે તું ત્રિભુવનમાં ગુરૂપણું મેળવવા ખરેખર ઈચ્છતેજ હોય તે, પારકા દેષ ગ્રહણ કરવાની અથવા પરનિંદા કરવાની પડેલી કુટેવ સંપૂર્ણ પ્રયત્નવડે તું તજી દે, એજ મોટાઈને માર્ગ છે.
૧૩ જગતમાં સહુ કોઈને પ્રશંસવા ચોગ્ય આ ચાર પ્રકારના પુરૂષ કહ્યા છે. સર્વોત્તમ ૨ ઉત્તત્તમ ૩ ઉત્તમ અને ચોથામધ્યમ.
૧૪ એ ઉપરાંત ભારે કમી અને ધર્મવાસના રહિત જે અધમ અને અધમાધમ પુરૂષ હોય, તેમની પણ નિંદા તો નજ કરવી, પરંતુ બની શકે તે તેમને સુધારવા માટે મનમાં કરૂણા લાવવી યુક્ત છે, નિંદા સર્વથા વર્યું છે. કેમકે તેથી તેને કે પિોતાને કશો ફાયદો નથી, પરંતુ કરૂણા બુદ્ધિથી તે સ્વપરને ફાયદો થો સંભવે છે. માટે શાસ્ત્રકાર તેનું જ સેવન કરવા ફરમાવે છે.
૧૫–૧૬ જેને પ્રત્યેક અવયવમાં આકરું વન પ્રગટયું હોય, જેમનું શરીર ઘણુંજ સુગંધી હોય અને જેમનું રૂપ સર્વોત્તમ હાય, એવી સ્ત્રીઓના મધ્યમાં રહ્યો છતે જન્મથી આરંભી અખંડ બ્રહ્મચર્યને ધારણ કરનાર, જે મન વચન અને કાયાવડે નિર્મળ શીળપાળે છે, તે પુરૂષ સર્વોત્તમ જાણવો. અને તે સર્વ કેઈને શિરસાવંદ્ય પ્રણામ કરવા યોગ્ય છે, એમ જાણવું.
૧૭–૧૮ વળી જે એવાજ પ્રકારની સ્ત્રીઓના મધ્યમાં રહ્યો છે કઈ ક્ષણભર રાગથી રંગાયે હોય, પરંતુ તુરતજ બીજે ક્ષણે તે લાગેલા પાપની સર્વ પ્રકારે નિંદા ગહ કરે, અને ફરી આખા ભવમાં કેઈપણ વખત જેના મનમાં રાગ પ્રગટે નહિ, તે મહાસત્ત્વવંત પુરૂષ ઉત્તમોત્તમ છે એમ જાણવું
૧–૨૦ જે ક્ષણભર સ્ત્રીનું સુંદર) રૂપ જોવે અથવા મનથી તેનું ચિંતન કરે, પરંતુ સ્ત્રીઓએ વિષયલેગ સંબંધી પ્રાર્થના કર્યા છતાં તેવું અકાર્ય (સ્ત્રીસેવન) કરે નહિ, તે સાધુ કે સ્વદારા સંતોષી શ્રાવકઅલ્પ સંસારી ઉત્તમ પુરૂષ જાણ. જે સાધુ કે શ્રાવક ભવભીર હોય, સ્વત્રંત રક્ષા કરે તે ઉત્તમ છે. તેની બલિહારી છે. - ૨૧ જે પુરૂષ ધર્મ અર્થ અને કામરૂપ પુરૂષાર્થને અન્યઅન્ય બાધા રહિત સેવે, એટલે ધર્મને હાનિ ન પહોંચે તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org