________________
(૧૨૮)
૫ શબ્દ રૂપ રસ ગંધ ને સ્પર્શ પાંચ તે જાણ
ભલે ભૂપે આસક્ત નહી, લે લલિત તે લહાણુ.
આ પચીશ ભાવનાને વધુ ખુલાસો. પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના–૧ ઈસમિતિ સાચવી રાખવી એટલે ગમનાગમન ક્રિયા પ્રસંગે જણા સહિત ચાલવું, ૨ મનગુપ્ત સાચવવી એટલે મનમાં માઠા વિચાર આવવા ન દેવા, ૩ વચનગુપ્તિ પાળવી એટલે આપઘાતક પાપવાળું વચન નહિ ઉચારવું, પણ જરૂર પડે ત્યારે નિષ્પાપ વચન ઉચારવું, ૪ વસ્ત્ર, પાત્ર વિગેરે ઉપકરણે લેતાં–મૂકતા જયણું સહિત પ્રવર્તવું અને ૫ આહારપાણ જેઈ–તપાસી જયણા સહિત વાપરવાં, જોયા વિના વાપરવાં નહી.
બીજ મહાવ્રતનો પાંચ ભાવના–૧ વચન વિમાસી વિચારીને બોલવું, સહસા બેલી નાંખવું નહિ, ૨ થી ૫ ક્રોધ, લેભ, ભય અને હાસ્યનું સ્વરૂપ સમજી તે દોષ દૂર કરવા, બરોબર ઉપગ રાખે; કેમકે તેથી સહસા જૂઠું બેલી જવાય છે.
ત્રીજી મહાવ્રતની પાંચ ભાવના–૧ રહેવા માટે વિચારીને પરિમિત અવગ્રહ માગ, ૨ ગુવોદિક વડીલની રજા લઈને આહારપાણી વાપરવા, ૩ કાળ માનની અવધિ બાંધી અવગ્રહ માગ, ૪ અવગ્રહ માગતાં વારંવાર હદ બાંધવા લક્ષ રાખવું, અને ૫ પિતાના સાધમિક સાધુ પાસે પણ પરિમિત
અવગ્રહ માગ–ઉક્ત ભાવનાઓથી એ મહાવત રૂડી રીતે આરા. બિત થાય છે.
ચેથા મહાવ્રતની પાંચ ભાવના–૧ વારંવાર કથા કર્યા કરવી નહિ, ૨ સ્ત્રીનાં અંગોપાંગ ધારી ધારીને જેવા નહિ, ૩ પૂર્વે કરેલી કામક્રિયા યાદ કરવી નહિ, ૪ સિનગ્ધ રસવાળુ પ્રમાણ રહિત ભોજન કરવું નહિં, અને ૫ નિષસ્થાન, આસન, સ્ત્રી, પશુ, પંડગ રહિત હોય તેવા સેવવા, અન્યથા વિક્રિય થવાથી ધર્મભષ્ટ થઈ જવાય છે.
પાંચમા મહાવ્રતની પાંચ ભાવના–૧ થી ૫ ભલે કે ભુડે, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પામી તેમાં આસકત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org