________________
( ૧૩૩ ) ૮ મતિ મનઃપ વ-અન્યના મનમાં કરેલા વિચારને સામાન્યપણે જાણવાની શકિત તે.
૯ વિપુલમતિ મનઃ પવ-અઢી દ્વીપમાં રહેલા સજ્ઞી પંચ'ક્રિય જીવેાના મનના વિચારને વિશેષ જાણવાની શિત તે.
૧૦ ચારણ્ય-એ પ્રકારે જલ્લાચરણ ને વિદ્યાચરણ જે વિદ્યાવર્ડ આકાશમાં કરે તે
૧૧ આશીવિલ॰--જેની દાઢમાં વિષ હોય તે ઢ’શવાથી જીવ મરે તે પ્રયાગ સપોકિરૂપે થાય તે.
૧૨ કેવળજ્ઞાનલ૦- જેથી લેાકાલેાકનું સ્વરૂપ જાણે તે. ૧૩ ગણધરલ૰--જે ગણુધરપણ' પ્રાપ્ત થાય તે. ૧૪ પૂર્વધરલ—ચાદ પૂર્વધરને શ્રુતજ્ઞાનવડે થયેલી તે. ૧૫ તીર્થંકરલ—જેથી સમવસરણાદિક ઋદ્ધિ વિધ્રુવી શકે તે, તથા તીર્થંકર ને તીથંકરપણાની તે.
૧૬ ચક્રવતી લ——જેથી ચાઇ રત્નાદિક ઋદ્ધિ વિષુવી શકે તે તથા ચકી ને ચકીપણાની તે.
૧૭ બળદેવલ-જેથી તેની ઋદ્ધિ વિષુવી શકે તે તથા અળદેવને બળદેવપણાની તે.
૧૮ વાસુદેવલ॰—જેથી તેની ઋદ્ધિ વિવી શકે તે, તથા વાસુદેવને વાસુદેવપણાની તે.
૧૯ ક્ષીરાવલ૦——જેની વાણીમાં દુધ-સાકર કરતાં વધુ મીઠાશ થાય તે.
૨૦ કામુદ્રિ—જેના કાઠામાંથી સર્વ સૂત્રાર્થ ભરેલા નિધાનની જેમ નીકળ્યા જ કરે, અથવા કાઠામાંથી અન્નની જેમ નીકળે તે.
૨૧ પદાનુસારિણી-પ્રારભનું પદ અથવા અર્થ સાંભળવાથી આખા શાસ્ત્રના ખેાધ થાય તે, અનુશ્રુતપદાનુસારિણીઅતનુ પદ અ સાંભળવાથી આખા શાસ્ત્રના ખાધ થાય તે, પ્રતિકૂળપદાનુસારિણી અને મધ્યનુ ગમે તે પદ અર્થ સાંભળવાથી આખા શાસ્ત્રના બાધ થાયતે, ઊભયપદાનુસારણી,
૨૨ બિજબુદ્ધિલ જ્ઞાનાવરણીયાદિક કર્માંના ક્ષયાપ
O
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org