________________
(૧૭૫) પહેલા પહેરે લીધું તે, ત્રીજા હેર સુધી ખપે,
પડિલેહણ પછી તે, કાલાતીત થાય છે, જેને જે આહાર તેથી, વધુ પ્રમાણાતીત,
એ છે ઉણોદરી વ્રત, લલિત તે થાય છે. ૧ ટીપ-પુરૂષને ૩૨ કવળને આહાર હોય ને તે કુકડીના ઈંડા પ્રમાણને અથવા, તે આહારના ૩૨ ભાગ કલ્પવા ને તેથી ઉછેદરી વ્રત સમજી લેવું.
સાધુપણું કાંઈ ખાવા માટે નથી–પણ આત્મસાધન માટે છે. અને તે આત્મસાધન પુદ્ગલથી થઈ શકે છે. તેથી ગાડાને ઉંગણની જેમ કાંઈ ખાવાનું આપવાની જરૂર છે, પેટ કેઈને છુટયું નથી કહ્યું છે કે
કવિત. યોગી સિદ્ધ કલંદર તાપસ, હેત દીગંબર માર કસોટી, પિર મુરિદ મુસાફિર મીરા, સેનવસે વનમાંહિ તંગેટ, જે જપિયા જપ જાપ જપેહે, જાંતિકી કરતિ દેશ મહાટી, સેવક હે સ્વામી દાસ નિરંજન, રેટિ બિના સબવાત હે બેટી. ચેગિ ધરે યોગ ધ્યાન, પંડિત પઢે પુરાણ,
જ્ઞાની કહિ યાન પે ઉદાસ ભેખ લીયા હે; કત શાહ પાતશાહ કેતે શાહજાદે કેતે,
વાસુદેવ ચકી પુનિ કરણ દાન દીયાહે; કહે કવિ ગંગદાસ ગંગા કે નિકટબીચ,
એક શેર અનાજને જગત જેર કીયા હે. પણ જેઓ રસેંદ્રિમાં વૃદ્ધ બની ધર્મારાધને સર્વ પ્રકારે પશ્ચાત છે, તે તે નિંદાને પાત્ર છે અને તેમની સ્થિતિ ધાબીના કુતરા જેવી થાય છે. કહ્યું છે કે
મનહર છંદ. પેટહુ કે કાજ માનું જગ લઈ જેગી ભયે,
પરસુખ દેખી ગુરે જે કાંગે હાટકે ભીખ માટે ભટક્ત ગટક્ત સવિ રસ,
બેટે મેતી નહિં મુ પિયે કુદે પાટકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org