________________
( ૧૭૪ )
સાધુ–આધા કમી ઉપાશ્રયે કૃત આહાર સરાગ ભાવે ભાગવે નહિ, તે આચારાંગ તથા પ્રશ્ન વ્યાકરણ સંવરદ્વારે કહ્યું છે. ગોચરી વિગેરે માટે સમજ.
સાધુ સાધ્વીએ વરસાદ વખતે ગાચરી જવુ નહી. ગોચરી ગયા પછીથી વરસાદ આવવા શરૂ થાય તે, કાઈ મકાન કે વૃક્ષાદિ ( જ્યાં એકલી સ્ત્રીઓ કે સાધ્વીઓ ન હેાય તેવી ) જગાએ ઉભા રહેવું.
આવતા વરસાદ ખીલકુલ ન રહે ને દીવસ ઘેાડા રહે તેા વરસાદમાં પણ ઉપાસરે આવી જવુ.
વરસાદથી ઉભા રહેલા સાધુ પાસે, પેાતાના પુરતી ગેચરી આવી હાય, ને ત્યાં પાણીના જોગ હાય ને અવસર થઇ ગયા હાય તા, ત્યાંજ તે ગાચરી વાપરી ઉપાસરે આવી જવુ. અને જો બધી સમુદાયની ગાચરી આવી હોય તેા, તેના ઉપયાગપૂર્ણાંક અવસર જોઈ તુ ઉપાસરે આવી જવુ.
ચામાસુ રહેલ સાધુ આષધાદિ કારણે, ચારથી પાંચ જોજન સુધી જઇ શકે, પણ ત્યાં રાતવાસે રહેવાય નહિ, તે ગામ છેડી ખીજે રહી શકે.
સાધુને વચે નદી એળગવી પડે તે, એક પગ ઉપાડીને ખીજે મુકે એટલુ પાણી હાય તેા ઉતરી શકાય.
સાધુએ નદી વિગેરે ઉતરી કાંઠે આવી તુરત ઈરીયાવહીયા ડિકમવા.
ખેત્રાતીત વસ્તુ
આ ચાર ખેત્રાતીત માર્ગોતીત, કાલાતીત અતીત– પ્રમાણાતીત
ખેત્રાતીતના વધુ ખુલાસા.
મનહર છં.
સૂર્યોદય પહેલાનું, લીધું કંઈ અસનાદિ,
સાધુને તે નહિ ખપે, ખેત્રાતિત થાય છે; એ કાશ સુધીનુ ં કાંઈ, અસનાદિ લેવે સાધુ, ઉપરનું નહિ લેવે, માર્ગાતીત થાય છે
Jain Education International
કહાય;
ચારને, મુનિવર માન સદાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org