________________
૪ | માલ
૧૪] વાયસ
(૧૧૭)
જે મેડી માળને કે દેઈ ઉભો રહે છે. ૫ઊદ્ધિ | જે ગાડાની ઉધ માફક પગને લાંબા રાખે છે.
| નિગડ | જે બેડી પહેર્યાની જેમ પગને પહોળા રાખે તે. ૭ | શબરિ | જે ભીલડીની જેમ ગુહ્ય સ્થાને હાથને રાખે છે.
ખલિણ ||જે ઘડાના ચકડાની પેઠે હાથને લાંબા રાખે છે. વધુ | જે નાની વહુની માફક માથું ઓઢી નીચું રાખે છે.
લત્તર | જે નાભીથી ઉપર ને ઢીંચણથી નીચું વસ્ત્ર રાખે છે. ૧૧ | સ્તન | જે સ્ત્રીની માફક છાતીને હાંકી રાખે છે. ૧૨| સંયતિ | જે સાધીની જેમ શરીરને ઢાંકી રાખે તે. ૧૩ ભમુહઅંગુલી જે આલાવા અથવા કાઉસગ્ય સંખ્યા ગણવા અગલિકે
પાંપણના ચાળા કરે તે.
જે કાગડાની પેરે ચારે તરફ ડેળા ફેરવ્યા કરે છે. કપિત્થ. જે કેડાની પેરે પહેરેલા વસ્ત્રોને સંકેચી રાખ તે. શિર કંપ! જે યક્ષા વેશિતની પેઠે માથું ધુણાવ્યા કરે છે.
જે બેબડાની પેરે હું હું કર્યા કરે છે. ૧૮ | મદિરા છે જે આલાવો ગણતાં મદિરા પીવાની પેઠે બરબડયા કરે છે. ૧૯. પહા ! જે તરસ્યા વાનરની જેમ હોઠ હલાવ્યા કરે છે.
જ્ઞાતાસૂત્રના ૧૯ અધ્યયને– મૃગાપુત્ર, ૨ ધનાસાર્થવાહ, ૩ મરડીના ઈંડાનું, ૪ કાચબાનું, પ થાવગ્ગાપુત્રનું, ૬ તુંબડીનું, ૭ રહિણીનું, ૮ મહિનાથનું, ૯ જિનષિજિનપાળનું, ૧૦ ચંદ્રમાનું ૧૧ દવદંત ત્રાષિનું, ૧૨ સુબુદ્ધિપ્રધાનનું ૧૩ નંદન મણિકારનું૧૪ તેતલી પ્રધાનનું ૧૫ નદીવનફળનું, ૧૬ દ્વિપદીનું ૧૭ કાલીદીપક ઘેડાનું, ૧૮ સુસુમા દારિકાનું, ૧૯ પુંડરીકનું.
વીશ વસ્તુની સંખ્યા સાધુને ત્યાગવાના વીશ અવિનય.
મનહર છંદ. ધબધબ ચાલે ક્ષેત્ર ન પૂજે અશુદ્ધ પૂજે,
શવ્યા અપૂજ અશુદ્ધ આસને હું જાણવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org